ગુજરાતમાં કમોસમી વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો? તારાજીના દ્રશ્યો તમારું હૈયું વલોવી નાંખશે!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 152%
  • Publisher: 63%

Gujarat Weather Update समाचार

Gujarat Rain News,કરા પડ્યા,ગુજરાતમાં વરસાદ

માવઠાનો માર ખેડૂતોને સાથે નાના વેપારીઓને પણ પડ્યો છે. બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે પપૈયાનો પાક નેસ્તનાબુદ કરી દીધો છે. તો અમરેલીમાં વાવઝોડા સાથે વરસેલા વરસાદે મરચાના વેપારીઓને મોટું નુકસાન કર્યું. વેપારીઓનો મંડપ ઉડી ગયો અને માલમાં મોટી નુકસાની આવી.

Gujarat Forecast: કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોના હાલ બેહાલ થયા છે. સમગ્ર રાજ્યમાંથી તારાજીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ફળફળાદીના પાકને નુકસાન થયું છે, તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. અણદારી આવેલી આફત અન્નદાતા ફરી એકવાર બરબાદ થઈ ગયો છે.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોના હાલ બેહાલ થયા છે. સમગ્ર રાજ્યમાંથી તારાજીના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ફળફળાદીના પાકને નુકસાન થયું છે, તો ક્યાંક ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. અણદારી આવેલી આફત અન્નદાતા ફરી એકવાર બરબાદ થઈ ગયો છે. કમોસમી વરસાદે કેવી માઠી દશા કરી છે તેની સાક્ષી આ ત્રણ દ્રશ્યો પુરી રહ્યા છે. તો કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને સંપૂર્ણ નાશ પામી ગયો છે.

Gujarat Rain News કરા પડ્યા ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video Meteorological Department Unseasonal Rainfall Forecast Rainfall In Gujarat હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ વરસાદનો વરતારો Unseasonal Rain Rainfall Forecast Weather Forecast કમોસમી વરસાદની આગાહી વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તોફાની આગાહી Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કમોસમી વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી, લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવ્યું, ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ઉડ્યોGujarat Weather Update : ત્રણ વર્ષ પહેલા બરાબર મે મહિનામાં તૌકતે વાવાઝોડુ ત્રાટક્યુ હતું, સોમવારે આંધી સાથે વરસાદ ત્રાટકતા લોકોને મીની વાવાઝોડની અસર વર્તાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં માવઠું એવું વરસ્યું કે પાક હવે લણણી લાયક રહ્યો નથી, આ પાકોમાં થયું છે ભયંકર નુક્સાનવરસાદ ચોમાસામાં આવે તો સારો લાગે પરંતુ એ જ વરસાદ જ્યારે અન્ય કોઈ ઋતુમાં આવે તો તે વિનાશ જ વેરતો હોય છે. અને એવો વિનાશ કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ધરતીપુત્રો જે પાક લણવાના હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »