ગુજરાતમાં માવઠું એવું વરસ્યું કે પાક હવે લણણી લાયક રહ્યો નથી, આ પાકોમાં થયું છે ભયંકર નુક્સાન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Gujarat Rains,Gujarat Monsoon 2024

વરસાદ ચોમાસામાં આવે તો સારો લાગે પરંતુ એ જ વરસાદ જ્યારે અન્ય કોઈ ઋતુમાં આવે તો તે વિનાશ જ વેરતો હોય છે. અને એવો વિનાશ કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ધરતીપુત્રો જે પાક લણવાના હતા.

Gujarat Heavy Rains: ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ધરતીપુત્રો જે પાક લણવાના હતા. પરંતુ તે જ પાકમાં માવઠું એવું વરસ્યું કે હવે તે લણણી લાયક રહ્યો નથી. આખુ વર્ષ મહેનત કરીને અન્નદાતાએ ઉગાડેલો પાક માવઠામાં મરી જાય ત્યારે એક ખેડૂતની મનોવ્યથા શું હોય છે તે તો એ જ સમજી શકે...ત્રિગ્રહી યોગથી 5 રાશિઓ થશે માલામાલ, ધન-સંપત્તિ અને માન-સન્માન વધશે, ભાગ્યનો મળશે સાથheart attackChardham Yatraરાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાંખ્યા છે. ધરતીપુત્રો જે પાક લણવાના હતા. પરંતુ તે જ પાકમાં માવઠું એવું વરસ્યું કે હવે તે લણણી લાયક રહ્યો નથી. આખુ વર્ષ મહેનત કરીને અન્નદાતાએ ઉગાડેલો પાક માવઠામાં મરી જાય ત્યારે એક ખેડૂતની મનોવ્યથા શું હોય છે તે તો એ જ સમજી શકે...તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના છે. જિલ્લાના જેતપુર, વીરપુર, જામકંડોરણ સહિતના ગામમાં કમોસમી વરસાદ વરસ્યો અને અન્નદાતા પર આફત આવી ગઈ. જે ઉનાળુ પાક તૈયાર હતો તે સંપૂર્ણ નાશ પામી ગયો છે.

Gujarat Gujarat Rains Gujarat Monsoon 2024 Monsoon 2024 Gujarat Weather Gujarat Farmers Announced Gujarat Government Crop Damage Unseasonal Rains Heavyrains Forecast

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »