ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 56 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 215%
  • Publisher: 63%

Property Market Investment समाचार

ગિફ્ટ સિટી,Gift City,Indias Largest Shopping Mall

Gift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....

મોટાભાગની ખાનગી જમીન હોવાનું સામે આવ્યું Ambalal Patelઆજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેદૈનિક રાશિફળ 14 જૂન: શુક્રવારે કઈ કઈ રાશિઓ પર થશે માં લક્ષ્મીની કૃપા જાણવા વાંચો આજનું રાશિફળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ ગુજરાતના ગિફ્ટ સિટીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ગિફ્ટ સિટી એક SEZ છે. તે વ્યવસાયિક, નાણાકીય અને રહેણાંક હેતુઓ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટીને 'ગ્લૉબલ ફાઇનાન્સ હબ' બનાવવા માટે નવા-નવા પ્રૉજેક્ટ લાવવામાં આવી રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી પણ હટાવી દેવામા આવી છે. સરકારની આ જાહેરાતથી ગાંધીનગર આસપાસના જમીનના ભાવ વધ્યા હતા, અહી લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવા લાગ્યા હતા, ત્યારે હવે ઉંચા ભાવે જમીનો ખરીદનારાઓને મોટો ઝટકો લાગવાનો છે.

માત્ર 7 મહિનામાં ગુજરાત સરકારના ગિફ્ટ સિટીના વિસ્તરણના સપનાનું બાળમરણ થયું છે. ગિફ્ટ સિટીનું વિસ્તરણ સરકાર માટે મોટી ચેલન્જ હતી. ન માત્ર જમીન સંપાદન, પરંતું મોટા રસ્તા અને જંક્શનોના આયોજનો માટે ગિફ્ટ સિટી હેઠળના ખાસ શહેર તરીકે વિકાસ કરવો એ વ્યવહારુ ન હોવાથી સરકારે નિર્ણય બદલ્યો છે. આમ, હવે આ વિસ્તાર સામાન્ય શહેર જ રહેશે.

પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી અમદાવાદમાં વધી જશે ભાવ, થઈ રહ્યું છે મોટું પ્લાનિંગ સરકારે એકસાથે બે નોટિફિકેશન જાહેર કરીને તેને પરત ખેંચવાનું સત્તાવાર કારણ આપ્યું કે, આ રીતે વિકાસ કરવો એ તર્કસંગત વિકાસના હિતમાં નથી. હવે ગિફ્ટ સિટી 1392 હેક્ટરમાં વિસ્તરશે નહિ. ગિફ્ટ સિટીનો જેટલો વિસ્તાર છે, એટલા જ વિસ્તારમાં રહેશે.ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવાનું બધાનું સપનું બન્યું છે. પરંતું હવે ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહિ થાય, એટલે જમીનના ભાવ વધારે ઉંચા નહિ જાય.

ગિફ્ટ સિટી Gift City Indias Largest Shopping Mall Lulu Group Shopping Mall Shopping Mall In Ahmedabad Lulu Group Shopping Mall Investment Property Property In Ahmedabad Investment રોકાણ Invstors લુલુ ગ્રૂપ યુએઈએ દેશનો સૌથી મોટો મોલ અમદાવાદ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News Global Finance Hub જમીનના ભાવમાં કડાકો જમીનના ભાવ ઘટ્યા પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો ગુજરાતના આ 10 શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો સરકારની એક જાહેરાતથી વધી જશે પ્રોપર્ટીના ભાવ ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહિ થાય Gandhinagar Gift City Expansion Stopped 996 Hectares Will Now Develop Like A Normal City Gujarat Government ગુજરાત પ્રોપર્ટી નવુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses Afordable Scheme Investment In Gujarat Ahmedabad News Properties Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad 2BHK In Ahmedabad Featured Projects Property Services Top P

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યોAmul Masti Dahi PriceHike : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધ બાદ દહીંમાં ચૂપચાપ વધારો ઝીંકી દેવાયો, 5 જૂનથી નવો ભાવવધારો અમલમાં આવી ગયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો : પંમચહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યોGujarat Weather Forecast : હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયુ છે. આ કારણે સ્થાનિક લોકો ખુશ થઈ ગયા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકોરાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ મોટો ધડાકો કર્યો છે. ફાયર NOCની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્તરાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના નવલોહિયા યુવાનોમાં વધ્યો કૂદકેને ભૂસકે આ રોગ! સર્વેમાં થયો આ સૌથી મોટો ખુલાસોહાયપરટેન્શન માટે અનેક કારણો જવાબદાર છે જેમાં શારીરિક સાથે ખાસ માનસિક, સામાજિક, વ્યક્તિગત કારણો વધુ જવાબદાર છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસને 621 લોકો પર સર્વે કર્યો જેમાં નીચે મુજબ માહિતી મળી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »