આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 109%
  • Publisher: 63%

Sikkim Election Result समाचार

Sikkim,BJP,Assembly Election

રાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.

રાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફક્ત 5.18 ટકા મત જ મળ્યા. જ્યારે એસકેએમને 58.38 ટકા મત મળ્યા. જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટને 27.37 ટકા મત મળ્યા. સિક્કિમ ભાજપ અધ્યક્ષ દિલી રામ થાપા અપર બુર્તુક વિધાનસભા વિસ્તારમાં એસકેએમ ઉમેદવાર કાલા રાય સામે હારી ગયા. હાલા વિધાયક અને પૂર્વ મંત્રી થાપા 2968 મતથી હાર્યા. રાયને 6723 મત મળ્યા જ્યારે થાપાને 3755 મત મળ્યા.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના કે ડી બી થાપાને 1623 મત મળ્યા જ્યારે બી કે તમાંગ ને 581 મત મળ્યા. ભાજપે લાચેન મંગન સીટને બાદ કરતા 31 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડી હતી અને મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ. ભાજપે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગના નેતૃત્વવાળા સિક્કિમ ક્રાંતિકારી મોરચા સાથે પોતાનું ગઠબંધન તોડ્યા બાદ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

ગત ચૂંટણીમાં સિક્કિમ વિધાનસભામાં ભાજપના 12 ધારાસભ્યો હતા. જેમાંથી 10 વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફંટના બળવાખોરો હતા. જ્યારે અન્ય બેએ એસકેએમ સાથે ગઠબંધનમાં ઓક્ટોબર 2019માં થયેલી વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી. એમાં પણ પાછા આ 12 ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જેમાંથી 3 તો એસકેએમમાં જોડાઈ ગયા અને એસકેએમની ટિકિટ પર ચૂંટણી લડ્યા. બાકીના સાત ભાજપ વિધાયકોમાંથી ફક્ત બેને વિધાનસભા ચૂંટણી લડવાની ટિકિટ મળી હતી.

અત્રે જણાવવાનું કે સિસ્કિમમાં 2019ની વિધાનસભા ચૂંટણી સુધી ભાજપનો ચૂંટણી ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ કહી શકાય. ભાજપે 1994માં સિક્કિમમાં ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેણે 3 સીટ પર ચૂંટણી લડી હતી અને ત્રણેય સીટો પર ડિપોઝિટ જપ્ત થઈ હતી.

Sikkim BJP Assembly Election SKM India News Gujarati News સિક્કિમ સિક્કિમ વિધાનસભા ચૂંટણી પરિણામ સિક્કિમ વિધાનસભા ચૂંટણી સિક્કિમ ચૂંટણી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણી ટાણે આ રાજ્યમાં કોંગ્રેસે ભાજપને ગૂપચૂપ આપ્યો મોટો ઝટકો, સરકાર પર તોળાયું સંકટલોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે હરિયાણામાં ભાજપને ગૂપચૂપ રીતે મોટો ઝટકો આપી દીધો છે. હરિયાણામાં 3 જેટલા અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યુ છે. આ સાથે જ કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ બેંકે પોતાના કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, સેવિંગ અને સેલરી એકાઉન્ટના બદલાયા નિયમોબેંકે પોતાના સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ્સ સંલગ્ન અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે. અનેક સેવાઓના ચાર્જિસ રિવાઈઝ કર્યા છે. આ ચાર્જિસ સેવિંગ એકાન્ટમાં મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ, એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટ, સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન ફેલર લિમિટ, અને ચેકબૂક લિમિટના ચાર્જિસને અપડેટ કર્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »