ગુજરાતમાં ફરી નકલી કચેરી પકડાઈ! તપાસનો રેલો ભાજપના નેતાના પરિવાર સુધી પહોંચ્યો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 112%
  • Publisher: 63%

Fake Govt Office समाचार

Modasa,MLA Dhawalsinh Zala,Fake Bills

Fake Government Office In Modasa : મોડાસાની નકલી કચેરીમાં અસલી ખેલ હવે ખૂલ્યો, નકલી સરકારી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી હોવાની ચર્ચા, સ્થાનિક રાજકારણ ગરમાયું

Stock Market Top 5: શેર માર્કેટના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનPhotos: મુંબઈ-ગોવા છોડો..અમદાવાદથી માંડ 100km દૂર આવેલો આ છૂપો રૂસ્તમ 'બીચ' જોયો? ગરમીનું ટોર્ચર ભૂલી જશોFoodsબાયડના MLA ધવલસિંહ ઝાલાની રેડ દરમિયાન શંકાસ્પદ કચેરીનો પર્દાફાશ કર્યો છે. ત્યારે મોડાસા માં નકલી કચેરી અને શંકાસ્પદ સ્ટેમ્પ મામલે બીજું જ રાજકારણ રંધાતું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ત્યારે આ કેસમાં નવો ફણગો ફૂટ્યો છે.

મોડાસા ખાતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ્યાંથી બોગસ સિંચાઈ કચેરી પકડયાનું જાહેર કર્યુ તે બંગલો સિંચાઈ ખાતામાં ઈન્ચાર્જ એક્ઝીક્યુટિવ ઈજનેર પૂનમભાઈ મસૂરભાઈ ડામોરનો છે. વર્ગ-૩ના આ સરકારી અધિકારી પી.એમ. ડામોર એ ભાજપના ભીખાજી દુધાજી ડામોરના વેવાઈ છે. જેમને ભાજપે સાબરકાંઠામાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે, બાદમા ઓળખને લઈને વિવાદ સર્જાતા તેમની ટિકીટ કાપી લેવાઈ હતી.

Modasa MLA Dhawalsinh Zala Fake Bills Stamps નકલી કચેરી સિંચાઇ વિભાગ Fake Irrigation Office Matters Gujarati News Local Gujarat Aravalli Fake Office Scandal In Modasa અરવલ્લી મોડાસા નકલી કચેરીનો પર્દાફાશ ભીખાજી ઠાકોર Bhikhaji Thakor નકલી સિંચાઈ વિભાગની કચેરી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા Gujarat News Latest News Breaking News Fake Office Run In Bungalows In Modasa Busted Whose Involvement મોડાસામાં બંગ્લોઝમાં ચાલતી નકલી કચેરીનો પર્દાફાશ કોની સંડોવણી ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણીમાં કોણે દગો કર્યો! ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યાLoksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું હતું, જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીLoksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી... મનસુખ વસાવાએ ભર સભામાં આવું કહી દીધુંMansukh Vasava On Chaitar Vasava : ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવાને આડે હાથ લીધા, તેઓએ જાહેરસભામાં ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »