લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Rajkot समाचार

Viral Patrika,Paresh Dhanani,Sharad Dhanani

Rajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ

Health Care Tipsદૈનિક રાશિફળ 5 મે: ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળ

ગુજરાત લોકસભાની 2024 ની ચૂંટણીમાં રાજકોટ બેઠક વિવાદોનું એપી સેન્ટર બની છે. ત્યારે શહેરમાં લેઉવા પટેલની વાયરલ પત્રિકાને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકાનો મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. ત્યારે ગમે ત્યારે શરદ ધાનાણીની ધરપકડ થવાના એંધાણી છે. શરદ ધાનાણીને પકડવા પોલીસ ટીમની કવાયત શરૂ થઈ છે.બે દિવસથી રાજકોટમાં વાયરલ થયેલી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું છે.

Viral Patrika Paresh Dhanani Sharad Dhanani Leua Patidar Lok Sabha Elections Patrikakand Rajkot Crime Branch Rajkot Politics લેઉવા પટેલની વાયરલ પત્રિકા રાજકારણ ગરમાયું Leuva Patel Samaj Viral Patrika Rajkot Lok Sabha Seat Candidates લોકસભા ચૂંટણી શરદ ધાનાણી પત્રિકાકાંડ કડવા પાટીદાર Kadva Patidar ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News પાટીદાર સમાજ પાટીદાર લેઉવા પાટીદાર Leuva Patel Patidar Patidar Samaj Patidar Power

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો નહીં થાય નુકસાનOption Trading Tutorial: જ્યારે શોર્ટ ટર્મ ઓપ્શનમાં બોઇંગ ટ્રેડ લો તો એક્સપાયરી સુધી ઓપ્શન ટ્રેડને હોલ્ડ કરવાથી બચો જ્યાં સુધી આમ કરવાનું કોઈ વિશેષ કારણ ન હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકોટમાં ફરી ડખો, લેઉવા પાટીદાર સમાજ નારાજ! જાણો પત્રિકા વિવાદમાં કોના સામે કસાયો ગાળિયો?રાજકોટમાં બન્ને ઉમેદવાર પાટીદાર છે, પરંતુ જેની સૌથી વધુ મત છે તે લેઉવા પાટીદારના પરેશ ધાનાણીને કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાાલાને ભાજપે ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે 4 યુવકની ધરપકડ કરવામાં આવી. તો કોંગ્રેસ લાલચોળ થઈ ગઈ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી! છેલ્લા 80 વર્ષમાં ના થયું તે એપ્રિલમાં થયું, હવે મેમાં તો....ગુજરાતના હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 2થી 4 મે સુધી રાજ્યમાં 41થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. 2024નો એપ્રિલ મહિનો છેલ્લા 80 વર્ષમાં જોઈએ તો સૌથી વધુ ગરમ રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mangal Mahadasha: 07 વર્ષ ચાલે છે મંગળની મહાદશા, મળે છે અપાર ધન-સંપત્તિ, ચમકે છે કરિયર અને કારોબારAstrology News: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ ઉપર મંગળની મહાદશાનો પ્રભાવ સાત વર્ષ સુધી રહે છે. આવો જાણીએ તેના પ્રભાવ અને ઉપાય...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

છેલ્લાં 10 વર્ષમાં ન થયું એ હવે થશે! ગુજરાતમાં રેકોર્ડ તોડશે ગરમી, આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહીHeatwave Alert : ગુજરાતીઓને કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું- છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડશે ગરમી, ગઈ કાલે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું તાપમાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »