ગુજરાતમાં હદ પાર ગરમીથી તોબા તોબા, એકાએક વધી ગયા હીટ સ્ટ્રોકના કેસ, લોકો હેરાન-પરેશાન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

Gujarat Weather समाचार

Heatwave In Gujarat,Heat,Summer

Gujarat Weather: ગુજરાતમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. હીટવેવના કારણે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. બપોરના સમયે તો ઘરમાંથી બહાર નિકળવું આફતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. તો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે.

Summer : ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં3 ખાન અને આ કપલ, કોણ-કોણ છે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના ગેસ્ટ લિસ્ટમાં સામેલ?Bank Cheque: લેવડદેવડમાં 2 નહીં કુલ 5 પાર્ટીઓના હાથમાં ફરે છે તમારો બેંક ચેક! જાણો નામ

ગુજરાતના આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે, કાળઝાળ ગરમીએ એવી માઝા મુકી છે કે, હીટસ્ટ્રોકના એકમાં એકાએક વધારો થઈ ગયો છે...બપોરે રોડ પર નીકળવું આફતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે...ત્યારે ગુજરાતમાં કેવો રહ્યો ગરમીનો પારો?, ગરમીથી રાહતના શું છે સમાચાર?...જુઓ આ અહેવાલમાં....આકરો ઉનાળો આવો પણ હોય છે?, સૂરજ દેવ આટલા પણ ખિજાઈ શકે છે?, આવી આકરી ગરમી ક્યારેય જોઈ નથી, નતો ક્યારેય જોવાનું ઈચ્છા પણ છે...ભઠ્ઠીમાં શેકાઈ જઈએ તેવો અહેસાસ થઈ રહ્યો છે...

તો આકરી ગરમી વચ્ચે થોડી રાહત આપતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે....આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળી શકે છે, જે હીટવેવ છે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે.... ગરમી વચ્ચે સારા સમાચાર એ પણ છે કે આ વખતે ચોમાસા વહેલું બેસે તેવું અનુમાન છે. જે પ્રકારે ગરમી પડી રહી છે તેનાથી વરસાદ વહેલો આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે...સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે, જલદી ચોમાસુ શરૂ થાય અને આ ગરમીથી રાહત મળે....

Heatwave In Gujarat Heat Summer Meteorological Department Red Alert Orange Alert Ahmedabad Surat Rajkot Jamnagar Gandhinagar ગુજરાત વેધર ગુજરાતમાં હીટવેવ ગરમી સમર હવામાન વિભાગ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અમદાવાદ સુરત રાજકોટ જામનગર ગાંધીનગર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heatwave: 2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓCan summer cause heart attack: વધતા જતા તાપમાનના કારણે થનાર મોતને અટકાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા જરૂરી છે. નહીંતર 2050 સુધી સ્થિતિ ખૂબ ખરાબ થઇ શકે છે. ખાસકરીને તે લોકો માટે જેમને હાર્ટ ડ્સીઝ જેવી જીવલેણ બિમારીઓ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ રાજકોટ સિવાય જામનગર પણ હારશે આવો કોણે કર્યો દાવો, તો સામે ભાજપે કહ્યું-25માંથી 25 જીતીશુંBJP On Rupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ દાવો કર્યો કે, ગુજરાતમાં ક્ષત્રિય ચળવળને કારણે તેઓ પાંચ લાખ મતોથી જીતીને 25 બેઠકોનો દાવો કરવાનું ભૂલી ગયા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાનSevere Heatwave Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં હીટવેવની હવામાનની આગાહી,,, 7મેને મતદાનના દિવસે ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે, પરંતુ આ વચ્ચે અંબાજી અને વલસાડના વાતાવરણમાં એકાએક પલટા આવ્યા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણયFamily Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »