દૈનિક રાશિફળ 5 મે: ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળShukra Nakshatra Parivartan
Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. ચાર જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ પર પારો પહોંચી ગયો છે. તો અન્ય ચાર જિલ્લાઓમાં 40 થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ 43 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 40.8 ડિગ્રી, ભાવનગરમાં 40.4, રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરતમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ત્રણ દિવસ બાદ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »