ઓછા મતદાનથી ભાજપને થઈ રહ્યું છે નુકસાન? આ વખતે કેટલી સીટો મળશે BJPને, ચૂંટણીના ચાણક્યએ કરી ભવિષ્યવાણી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 134%
  • Publisher: 63%

Lok Sabha Election 2024 समाचार

Prashant Kishor,Predictions,BJP

ચૂંટણીના રણનીતિકાર અને ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરનું પણ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ખાનગી ચેનલ સાથે વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને કેટલી સીટો મળશે તે વિશે અનુમાન વ્યક્ત કર્યું છે.

ઓછા મતદાનથી ભાજપ ને થઈ રહ્યું છે નુકસાન? આ વખતે કેટલી સીટો મળશે BJP ને, ચૂંટણીના 'ચાણક્ય'એ કરી ભવિષ્યવાણી

Dhan labh Upay: મહેનત કર્યા પછી પણ નથી બરકત ? આજથી જ શરુ કરો આ 5 કામ, વધવા લાગશે બેંક બેલેન્સSummer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં3 ખાન અને આ કપલ, કોણ-કોણ છે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના ગેસ્ટ લિસ્ટમાં સામેલ? Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના 5 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ અને સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન એક જૂનના રોજ થશે. ચૂંટણીના પરિણામો 4થી જૂનના રોજ આવશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર એનડીએ સત્તા પર આવે તેવો દાવો કરી રહી છે. જ્યારે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન તરફથી પણ આ વખતે સરકાર બનાવવાના દાવા થઈ રહ્યા છે. પીએમ મોદી સહિત ભાજપને આ વખતે 400 સીટ મેળવવાનો ભરોસો છે.

પ્રશાંત કિશોરનું કહેવું છે કે આપણે પાયાની વાતો પર ધ્યાન આપવું જોઈએ. જો હાલની સરકાર અને તેના નેતાઓ વિરુદ્ધ ગુસ્સો હોય, તો સંભાવના છે કે ભલે કોઈ પણ વિકલ્પ હોય, લોકો તેમને મત આપવાનો નિર્ણય લઈ શકે છે. જો કે અત્યાર સુધી અમે એવું કશું સાંભળ્યું નથી કે મોદીજી વિરુદ્ધ કોઈ વ્યાપક જનાક્રોશ છે. નિરાશા, અધૂરી આકાંક્ષાઓ હોઈ શકે છે, પરંતુ અમે વ્યાપક આક્રોશ વિશે સાંભળ્યું નથી.

અત્રે જણાવવાનું કે પ્રશાંત કિશોરની આ ભવિષ્યવાણી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંગળવારના એ નિવેદન બાદ તરત આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના દરેક તબક્કો બાદ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર જઈ રહી છે અને 4 જૂને ઈન્ડિયા ગઠબંધન આવી રહ્યું છે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ઈન્ડિયા બ્લોક દેશને એક સ્થિર સરકાર આપશે.

Prashant Kishor Predictions BJP PM Modi NDA Congress INDIA Alliance Gujarati News India News Rahul Gandhi Arvind Kejriwal લોકસભા ચૂંટણી 2024 પ્રશાંત કિશોર ભાજપ પીએમ મોદી એનડીએ કોંગ્રેસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસ 30 બેઠક વધારે જીત્યું તો દેશના બદલાઈ જશે સમીકરણો, નવી રણનીતિ ભાજપને હચમચાવી દેશેLok sbha Election 2024: ચૂંટણીના પરિણામોની ચર્ચા કરતી વખતે, લગભગ દરેક જણ માત્ર ભાજપના આંકડાઓ વિશે જ વાત કરે છે, પરંતુ જો આપણે સમીકરણ ઉલટાવીએ અને પૂછીએ કે હારેલાનું પ્રદર્શન કેવું રહ્યું?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશેRupala Controversy : કચ્છમાં ફરી રહ્યો છે ક્ષત્રિયોનો ધર્મરથ, માતાના મઢથી શરૂ થયેલો ધર્મરથ ભૂજ પહોંચ્યો, ભૂજમાં ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું, ભૂજ ખાતે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું, વીરભદ્રસિંહે કહ્યું- હવે ભાજપનો વિરોધ કરવા અમે મક્કમ છીએ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Satta Bazar: કેજરીવાલ કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJP ને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?Satta Bazar News In Gujarati: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 10મે 2024 ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી જામીન મળી ગયા છે. કેજરીવાલને કથિત દિલ્હી દારૂ કૌભાંડ નીતિથી સથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »