ભાવનગરમાં ચાલ્યું બુલડોઝર, મનપાએ હજારો વર્ગ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો હટાવ્યા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Bhavnagar Municipal Corporation समाचार

Bulldozer Action,Illegal Constructions,Bhavnagar News

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી છે. કોર્ટમાં કેસ જીત્યા બાદ પાલિકાએ અનેક ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરી દીધા છે.

Summer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં3 ખાન અને આ કપલ, કોણ-કોણ છે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના ગેસ્ટ લિસ્ટમાં સામેલ?Bank Cheque: લેવડદેવડમાં 2 નહીં કુલ 5 પાર્ટીઓના હાથમાં ફરે છે તમારો બેંક ચેક! જાણો નામ

રોડ-રસ્તા અને રહેણાંક વિસ્તારમાં અનેક ગેરકાયદે દબાણ હાલાકીનું કારણ બને છે. પરંતુ દબાણ કરનારા લોકો જાતભાતના નાટક કરી દબાણ હટાવતા નથી. તંત્ર જ્યારે દબાણ હટાવવા માટે આવે ત્યારે નાટકો કરી સ્ટે લાવી દે છે. ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં પણ એવા અનેક દબાણો હતો જે વર્ષોથી હટવાનું નામ લઈ રહ્યા નહતા...પરંતુ ભાવનગર મનપાએ કોર્ટમાં જઈને કેસ જીતી લેતાં અનેક દબાણોને જમીનદોસ્ત કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી...જુઓ મહાનગરપાલિકાની સફળ કામગીરીનો આ અહેવાલ....

ચારે બાજુ દબાણ જ દબાણ જોવા મળી રહ્યું છે, ક્યાંક ઘર બનેલા છે, તો ક્યાંક દુકાનો...કોઈ જગ્યાએ ગેરકાયદે મસ્જિદ બનાવી દેવાઈ છે..તો ક્યાંક નડતરરૂપ મંદિર બનાવેલું છે...સરકારી જમીન પર વર્ષોથી હક કરીને બેસી ગયેલા લોકો દબાણ હટાવવા માટે તૈયાર ન હતા...જ્યારે જ્યારે દબાણની કામગીરી કરવામાં આવે ત્યારે સ્થાનિક લોકો ખોટા નાટકો કરીને તંત્રને તેનું કામ કરતાં રોકતા હતા...હજારો વર્ગ મીટર જમીન ગેરકાયદે પચાવી પાડી હતી...

Bulldozer Action Illegal Constructions Bhavnagar News Gujarati News Letest Gujarati News Gujarati News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મફતમાં રાશન લો છો અને ભાજપને વોટ નથી આપતા, ચોકીદારને જમીન પર પછાડી ફટકાર્યો, વીડિયો વાયરલBareilly Homeguards Viral Video: હાલમાં એક જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને પ્રિયંકા ગાંધીએ પણ શેર કર્યો છે. ચોકીદાર વીરેન્દ્રની ફરિયાદ પર હોમગાર્ડ રામ પાલ અને વીર બહાદુર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હંગામા હૈ ક્યૂં બરપા...? શું ખરેખર બહુ ફાસ્ટ ફરે છે સ્માર્ટ મીટર? શું ડબલ આવે છે લાઈટ બિલ?Smart Meter: સરકાર દ્વારા જુના પુરાણા લાઈટ બિલના ડબલાઓને હટાવીને નવા મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, નવા મીટર લાગતાની સાથે જ બિલ ડબલ થઈ ગયા હોવાની વાતે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. જાણો સાચી હકીકત શું છે. સ્માર્ટ મીટરના નામથી પર, હંગામા હૈ ક્યૂં બરપા...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યુંMob Attacked On Principal : અમદાવાદના દરિયાપુરમાં મદરેસામાં સર્વેમાં કરવા ગયેલી ટીમ પર હુમલો....તપાસની કામગીરી કરી રહેલા આચાર્ય પર ટોળાનો હુમલો....આચાર્યએ 100થી વધુના ટોળા સામે દરિયાપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »