આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તક

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

Australian Army Job समाचार

Job Vacancy In Army,Australia,Australia News

Australian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે

daily horoscopeastro tipsગણતરીના કલાકોમાં 3 પાવરફૂલ ગ્રહ વૃષભમાં ભેગા થશે, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર ધનલાભ કરાવશે

ભારતમાંથી અનેક લોકો વિદેશમાં જવા માંગતા હોય છે. દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને વિદેશ સેટલ્ટ થતા હોય છે. જો તમે વિદેશમાં જઈને ડોલરમાં કમાવાનુ સપનુ જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા વિદેશી નાગરિકોને આ ઓફર આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન યુવાનો સેનામાં જોડાતા શરમાવા લાગ્યા છે. તેથી હવે સ્થિતિ એવી છે કે ઓસ્ટ્રેલિયન આર્મીમાં સૈનિકોની અછત છે. ઓસ્ટ્રેલિયન સંરક્ષણ દળ ભરતી સંકટનો સામનો કરી રહ્યું છે. ભવિષ્યના પડકારોનો સામનો કરવા ઓસ્ટ્રેલિયાને 69,000 સૈનિકોની જરૂર છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સરકારે જાહેરાત કરી છે કે દેશમાં ઓછામાં ઓછા 12 મહિનાથી રહેતા વિદેશીઓ આવતા વર્ષથી દેશની સશસ્ત્ર દળોમાં જોડાવા માટે લાયક બનશે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન અને નાયબ વડા પ્રધાન રિચર્ડ માર્લ્સ અને સંરક્ષણ કર્મચારી પ્રધાને તાજેતરમાં કેનબેરામાં આ પહેલની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનાથી ADF એટલે કે ઑસ્ટ્રેલિયન સંરક્ષણ દળના વિસ્તરણમાં મદદ મળશે.

Job Vacancy In Army Australia Australia News Australian Defence Force Australian Defence Force News Australia Army Recruitment Australian Defence Force Recruitment Australian Army Job AUSTRALIAN DEFENCE FORCE ADF RECRUITMENT OPENED F Today Breaking News Latest News ભરતી વિદેશમાં નોકરી Student Visa Study Abroad Australlia Visa Jobs In Australlia Job Vacancy Government Jobs Jobs Job Offer Recruitments ઓસ્ટ્રેલિયા આર્મીમાં ભરતી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તકTop 20 Stocks for Today: ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસનો ઉલ્લેખ કર્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Traders Diary: Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તકBest Stocks To Buy Today: ઝી બિઝનેસના (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની નૂપુર અને કુશલના ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપવામાં આવ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસ જણાવવામાં આવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશેરાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »