બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Lakshmi Narayan Yoga समाचार

Mercury Venus Conjunction In May,Laxmi Narayan Yog,Laxmi Yog

વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.

વૈદિક જ્યોતિષમાં ઘણા શુભ યોગ બને છે, જેમાંથી એક મુખ્ય યોગ છે લક્ષ્મી નારાયણ યોગ . આ યોગ નિર્માણ શુક્ર અને બુધની યુતિથી થાય છે. તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને 31 મેએ બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે. તો આ યોગના પ્રભાવથી ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સાથે કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ...તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે.

કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમય દરમિયાન તમને સમય-સમય પર ધનલાભ થશે. સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં સફળ રહેશો અને ઘણા ક્ષેત્રથી ધનલાભનો યોગ પણ બની રહ્યો છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યાં છે તેનો નોકરી મળી શકે છે. વેપારી વર્ગને પણ લાભ થવાનો છે. તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ખાસ રહેશે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના આવક ભાવમાં બનશે. તેથી આ દરમિયાન તમને ધનલાભ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે બચત કરવામાં સફળ થશો.

Mercury Venus Conjunction In May Laxmi Narayan Yog Laxmi Yog લક્ષ્મી નારાયણ યોગ મહાલક્ષ્મી યોગ Astro Tips Astrology Budh Ka Gochar Shukra Ka Gochar Shukra And Budh Ki Yuti

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jyotish Predictions: જલદી બનશે પંચ મહાપુરુષ રાજયોગ, આ 5 રાશિવાળાને લોટરી લાગી જશે, તમને મળશે આ અદભૂત શક્તિઓ!ગ્રહોના રાજકુમાર બુધ જૂનમાં શુક્રની રાશિ છોડીને પોતાની રાશિ એટલે કે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ 14 જૂનના રોજ રાતે 10.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધના ગોચરથી ભદ્ર મહાપુરુષ રાજયોગ કે પંચ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભModi Factor in Loksabha Election 2024: શું આ વખતે પણ ચાલશે વર્ષ 2014 અને 2019ની જેમ મોદીનો જાદુ? લોકસભા ચૂંટણીમાં આ વખતે જો મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપની સ્થિતિ શું થશે? જાણો આંકડાઓ સાથે વાસ્તવિક સ્થિતિનો ચિતાર...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયતમોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4 દિવસ બાદ એક સાથે બે શક્તિશાળી રાજયોગ બનશે, આ 3 રાશિવાળાને બનાવશે અમીર, સુખ-સંપત્તિ, ઐશ્વર્ય વધશેઅક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »