✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Flight Fare समाचार

UDAN Scheme,Lowest Air Fare,Alliance Air

Lowest Air Fare: કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ અંતગર્ત હવે દેશની સામાન્ય જનતા પણ ઉડાન ભરી શકે છે. અસમમાં ફક્ત 150 રૂપિયામાં હવાઇ મુસાફરી કરાવવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારની 'ઉડાન સ્કીમ' અંતગર્ત હવે દેશની સામાન્ય જનતા પણ ઉડાન ભરી શકે છે. અસમમાં ફક્ત 150 રૂપિયામાં હવાઇ મુસાફરી કરાવવામાં આવી રહી છે. Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતHanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વારમોંઘી ફ્લાઇટની ટિકીટના લીધે પ્લેનમાં બેસવું આજે પણ ઘણા લોકો માટે એક સપના જેવું છે. પરંતુ હવે આ સપનું પુરૂ થઇ શકે છે.

ઉડાન સ્કીમ અંતગર્ત વિમાન કંપની એલાયન્સ એર આ ખાસ સુવિધા આપી રહી છે. આ ફ્લાઇટ તેજપુરથી લઇને લખીમપુર જિલ્લાના લીલાબરી એરપોર્ટ સુધી ઉડે છે. કંપની આ રૂટ પર દરરોજ બે ઉડાન ભરવામાં આવે છે. જે ગત 2 મહિનાથી ફૂલ ચાલી રહી છે. એવામાં તમે પણ ટ્રાય કરી શકો છો તમે પણ આ સસ્તી ફ્લાઇટમાં મુસાફરી કરી શકો છો.આ અંગે માહિતી આપતાં તેજપુરમાં એલાયન્સ એરના સ્ટેશન મેનેજર અબુ ખાને જણાવ્યું કે, જો તમે તેજપુરથી લીલાબારી બસમાં જાઓ છો, તો તમારે 216 કિમીની મુસાફરી માટે 4 કલાકનો સમય લેવો પડશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ ઉડાન યોજના નોર્થ ઈસ્ટમાં ફ્લાઈટ્સ માટે પાંચ રાજ્યોની 73 હવાઇ પટ્ટી યોજના સાથે જોડાયેલી છે. 2017માં શરૂ થયેલી ઉડાન યોજના ને નોર્થ ઇસ્ટમાં ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. એવામાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ અને સિક્કિમની 73 એરસ્ટ્રીપ્સ યોજના સાથે જોડાયેલ છે. હાલમાં એલાયન્સ એર, ફ્લાયબિગ અને ઈન્ડિગો અહીં સેવાઓ પૂરી પાડી રહી છે. આ યોજના હેઠળ 2021 માં ઇમ્ફાલથી શિલોંગની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના આધિકારીઓએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ રૂટ પર ભાડાને વ્યાજબી બનાવવા માટે 'ઉડાન યોજના' અંતગર્ત એરલાઇન્સને વાયબિલિટી ગેપ ફંડિંગ આપવામાં આવે છે. તેનાથી વિમાન કંપનીને ઓછા ભાડાથી જે નુકસાન થઇ રહ્યું છે તેની ભરપાઇ તેમને મળી જાય છે. એવામાં મુસાફરો માટે આ સસ્તી ટિકીટ આપવામાં આવી રહી છે. જેથી હવાઇ કનેક્ટિવિટી વધારી શકાય છે. તમને જણાવી દઇએ કે ઉડાન યોજના 2017 માં લોન્ચ થઇ હતી.

UDAN Scheme Lowest Air Fare Alliance Air Air Ticket Cheapest Air Ticket Udchalo Flights Booking Goibibo Happyfares Yatra Regional Connectivity Scheme Sasti Flight Havai Jahar Ke Prize Sbse Sasti Flight

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનવૈશાખી ભારતમાં ઉજવવામાં આવનાર પાક ઉત્સવોમાંથી એક છે. આ ના ફક્ત પાક લણણીનો ઉત્સવ મનાવે છે, પરંતુ સિખ નવા વર્ષની શરૂઆતનું પણ પ્રતિક છે. પંજાબમાં વૈશાખીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં ભાંગડા, ગિદ્દા નૃત્ય, અને પારંપારિક વ્યંજનોની મજા માણવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદViral Video: ભારત પોતાના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે જાણિતું છે, પરંતુ તાજેતરમાં કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર કેટલાક વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટ પણ જોવા મળે છે. જેને જોઇને કેટલાક લોકોને તો મજા આવે છે, તો કેટલાક લોકોને ચિતરી ચડે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓCNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »