Weather Update: આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે, IMD નું એલર્ટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Jharkhand Weather Update समाचार

Jharkhand Weather Forecast,IMD,Jharkhand

Weather News: રાંચી સહિત લગભગ સમગ્ર ઝારખંડ (Jharkhand) માં મંગળવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો. આ દરમિયાન આંધી સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પડ્યા અને વજ્રપાત થયો. એક દિવસમાં 7 લોકોના મોત થયા. હજુ ચાર દિવસ હવામાન ખરાબ રહેશે.

Weather Update : આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે, IMD નું એલર્ટરાંચી સહિત લગભગ સમગ્ર ઝારખંડ માં મંગળવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો. આ દરમિયાન આંધી સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પડ્યા અને વજ્રપાત થયો. એક દિવસમાં 7 લોકોના મોત થયા. હજુ ચાર દિવસ હવામાન ખરાબ રહેશે.

વાવાઝોડા અને વરસાદના કારણે મહત્તમ તાપમાનમાં સાત ડિગ્રીનો ઘટાડો થયો છે. પૂર્વ સિંઘભુમના બહારગોરામાં સૌથી વધુ 17.6 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે પલામુમાં ધૂળની ડમરીઓ અને ઝરમર વરસાદ થયો હતો, તો ગઢવામાં સાંજે 4 વાગ્યાની આસપાસ જોરદાર તોફાન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. કરા પડતાં શાકભાજીના પાકને ઘણું નુકસાન થયું છે.સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા

મંગળવારે સાંજે આંધીના કારણે વિજળી કટ થઇ ગઇ છે. આંધી શરૂ થયા બાદ સુરક્ષાત્મક કારણોના લીધે શહેરમાં 11 કેવીના 160 ફીડરોમાંથી વિજળીનો પુરવઠો બંધ કરી દેવામાં અવ્યો હતો. લગભગ બે કલાક સુધી રાંચીમાં વિજળીનો પુરવઠો ઠપ્પ રહ્યો હતો. સુથી વધુ પરેશાની કોકર વિસ્તારમાં સજાઇ હતી. અહીં ઘણા વિસ્તારોમાં 4 કલાક સુધી વિજળી ગુલ રહી હતી.ગોરાઓને પ્રેમ ઉભરાયો, અમેરિકામાં લોકો ગાયને 1 કલાક વ્હાલ કરવાના ચૂકવે છે ₹ 25,000

રાંચીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે તારાજી વાવાઝોડાએ રાંચીના ગ્રામીણ વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. નગરી સહિત અનેક વિસ્તારોમાં 50 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાના કારણે નાગડી વિસ્તારમાં એક પોલ્ટ્રી ફાર્મ ધરાશાયી થયો હતો. જેમાં સેંકડો બચ્ચાઓના મોત થયા હતા. ફોર્મ ઓપરેટર પવન કુમાર તિર્કી ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના અનેક મકાનોના છાપરા પણ ઉડી ગયા છે. વાવાઝોડાને કારણે ખેતીને પણ અસર થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રિ-મોન્સુન ગતિવિધિઓ હવે હવામાનને અસર કરશે. જેના કારણે ચોમાસા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે. 28 મે પછી રાંચી સહિત ઘણા ભાગોમાં વરસાદ ઘટી શકે છે. આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

Jharkhand Weather Forecast IMD Jharkhand Jharkhand News Weather News Jharkhand Weather News Weather Report Jharkhand Weather Report Weather Forecast Jharkhand Weather Forecast Ranchi Weather Weather Update Jharkhand Today Weather IMD IMD Forecast Jharkhand Rain Storm Jharkhand Lightning Jharkhand Weather Alert

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weather Report: પારો 43 ડિગ્રીને પાર, ગરમીના લીધે 2 લોકોના મોત, હજુ કેટલા દિવસ બાળશે તાપ?મેદાની વિસ્તારોથી દક્ષિણ ભારત સુધી પ્રચંડ ગરમી (Severe Heat) પડી રહી છે. ઘણા રાજ્યોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. યૂપી બિહારથી માંડીને પશ્વિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરલમાં ભારે ગરમીની ચપેટમાં આવી જતાં બે લોકો બિમાર થઇ ગયા અને તેમનું મોત નિપજ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટGujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Report: આગામી 5 દિવસ લૂ એવી પડશે કે ભલભલાના ગાભા નિકળી જશે, 40 ડિગ્રીને પાર જશે પારો, IMD નું એલર્ટWeather Updates Today: ગરમીની સિઝનમાં લૂએ પરેશાની વધુ વધારી દીધી છે. લોકોને તડકામાં ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્હીથી લઇને બંગાળ સુધી પારો ચઢી રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gujarat Weather: આગામી 5 દિવસ ગુજરાત પર ભારે સકંટ...આકાશમાંથી ઝરશે આગGujarat Weather Forecast: ઉનાળ હવે ધીરે ધીરે તેનો અસલી રંગ બતાવી રહ્યો છે. સુરજ હવે રીતસર દઝાડી રહ્યો છે. એવામાં આગામી પાંચ દિવસ ગરમી અંગે હવામાન વિભાગે જે આગાહી કરી છે એને જોઈને તમે પણ હચમચી જશો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »