Weather Report: પારો 43 ડિગ્રીને પાર, ગરમીના લીધે 2 લોકોના મોત, હજુ કેટલા દિવસ બાળશે તાપ?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 94 sec. here
  • 76 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 296%
  • Publisher: 63%

Weather Update समाचार

IMD Forecast,Heatwave,Rain

મેદાની વિસ્તારોથી દક્ષિણ ભારત સુધી પ્રચંડ ગરમી (Severe Heat) પડી રહી છે. ઘણા રાજ્યોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. યૂપી બિહારથી માંડીને પશ્વિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરલમાં ભારે ગરમીની ચપેટમાં આવી જતાં બે લોકો બિમાર થઇ ગયા અને તેમનું મોત નિપજ્યું છે.

Weather Update Today: દિલ્હીથી લઇને કેરલ સુધી ભયંકર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે. ઘણી જગ્યાએ વરસાદ ની સંભાવના છે. કરા પડી શકે છે.

મેદાની વિસ્તારોથી દક્ષિણ ભારત સુધી પ્રચંડ ગરમી પડી રહી છે. ઘણા રાજ્યોમાં લૂનો કહેર જોવા મળી રહ્યો છે. યૂપી બિહારથી માંડીને પશ્વિમ બંગાળ સુધી લૂનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરલમાં ભારે ગરમીની ચપેટમાં આવી જતાં બે લોકો બિમાર થઇ ગયા અને તેમનું મોત નિપજ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો બીજી તરફ સોલાપુરમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર જતો રહ્યો અને સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોધાયો છે. આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર વરસાદના અણસાર છે. આવો જાણીએ આજે તમારા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

સ્કાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી 48 કલાકમાં લદ્દાખ, જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુજફ્ફરબાદના ઘણા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આ ઉપરાંત આજે જમ્મૂ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુજફ્ફરબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. અરૂણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં પણ એક-બે જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભ, મરાઠવાડા, છત્તીસગઢ, તેલંગાણા અને દક્ષિણ ઓડિશાના ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. તો બીજી તરફ પંજાબના ઉત્તરીય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયા કરા પડી શકે છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે. કેરળમાં પણ હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે.રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. આ સિવાય સોલાપુરમાં તાપમાનનો પારો 43.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો અને તે સૌથી ગરમ સ્થળ બન્યું હતું. અહીં તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાયગઢ, મુંબઈ અને થાણે માટે હીટ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 1.4 ડિગ્રી સેલ્સિયસ વધીને 27.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.જોજો..

IMD Forecast Heatwave Rain Snowfall Delhi Bihar Gujarat Weather Forecast Heavy Rainfall Storm Weather Predictions Gujarat Weather Jharkhand Jammu Kshmir Weather Updates Today Weather Updates 28 Arpil 2024 Weather Report Today Up Weather Report Rain Weather Forecast West Bengal Weather UP Jharkhand Assam Imd Weather Update Today Delhi Weather North India Weather Update Heat Waves India News Gujarati News Weather In India Weather Forecast In India Weather Imd Skymet Weather India Delhi Ncr Noida Gurugram Ghaziabad Up Punjab Haryana Jammu Kashmir Himachal Pradesh Uttarakhand Madhya Pradesh Rajasthan Maharashtra North East Arunachal Pradesh Sikkim Assam Himalaya અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં હવામાનની આગાહી આજનું હવામાન હવામાન હવામાન સમાચાર ગુજરાતમાં વરસાદ ગુજરાતમાં ગરમી વાવાઝોડાની આગાહી વાવાઝોડું તોફાન વરસાદ ઝાપટાં Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહીPrediction By Ambalal Patel : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Report: આગામી 5 દિવસ લૂ એવી પડશે કે ભલભલાના ગાભા નિકળી જશે, 40 ડિગ્રીને પાર જશે પારો, IMD નું એલર્ટWeather Updates Today: ગરમીની સિઝનમાં લૂએ પરેશાની વધુ વધારી દીધી છે. લોકોને તડકામાં ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્હીથી લઇને બંગાળ સુધી પારો ચઢી રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Forecast: 4 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટGujarat Weather Forecast: ભીષણ ગરમી વચ્ચે પણ દેશના કેટલાક ભાગોમાં વરસાદ, આંધી તોફાનની શક્યતા છે. ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડવાની વકી છે. ગુજરાત માટે શું કહ્યું તે પણ ખાસ જાણો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પરની પેપર મીલમાં ગૂંગળામણથી 3 કામદારોના મોતપાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગૂંગળામણની અસર થઈ હતી. ત્યાર બાદ તેમાંથી ત્રણ લોકોના આ ઘટનામાં મોત નીપજ્યાં છે. અસરગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે લઈ જવાયા છે. હજુ પણ આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયોરાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઝાલાવાડના અકલેરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રી દરમિયાન જાનૈયાઓની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં 9 જાનૈયાના મોત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મુંબઈ કા કિંગ કૌન...આ ડાયલોગના બદલે હકીકતમાં શું બોલ્યા હતા મનોજ બાજપાઈ?Manoj Bajpayee Birthday: આજ બોલીવુડના શાનદાર કલાકાર મનોજ બાજપાઈનો જન્મ દિવસ છે. તેમના જન્મ દિન પર જાણીએ તેમના સૌથી ફેમસ ડાયલોગ પાછળની સાચી કહાની...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »