TMKOC: હવે રોશનભાભીએ તારક મહેતા...ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 96 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 133%
  • Publisher: 63%

Taarak Mehta Ka Ooltah Chashmah समाचार

Jennifer Mistry,Roshan Sodhi,Dilip Joshi

Taarak Mehta Ka Ooltah Chashmah: શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ હવે સિરીયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

TMKOC : હવે 'રોશનભાભી'એ તારક મહેતા...ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો, અભિનેતાએ શો છોડવાની આપી હતી ધમકી!

June 2024 Prediction : જૂનમાં 5 રાજયોગનો દુર્લભ સંયોગ, સોનાની જેમ ચમકશે પાંચ જાતકોનું ભાગ્યનડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકીવર્ષ 2008માં શરૂ થયેલો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ખુબ લાંબા સમયથી ચાલ્યો આવતો પરંતુ છતાં દર્શકોનો મનગમતો શો છે. તેના કલાકારો ઘેર ઘેર લોકપ્રિય છે અને દર્શકોના મનમાં એક અલગ જગ્યા બનાવેલી છે. જો કે શોમાં અનેક જૂના કલાકારોની વિદાય થઈ પરંતુ આમ છતાં દર્શકો હજુ પણ આ શો એટલા જ મનથી જુએ છે.

અત્રે જણાવવાનું કે જેનિફર થોડા સમય પહેલા શોને લઈને ખુબ ચર્ચામાં હતી. તેણે શોના પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અભિનેત્રીએ હવે જેઠાલાલ વિશે એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે સાંભળે તે દંગ રહી જાય છે.'બોલીવુડ ઠિકાના' સાથે વાત કરતા જેનિફરે જણાવ્યું કે એકવાર દિલિપ જોશીની સોહિલ રહમાની સાથે લડાઈ થઈ હતી. સોહિલ કોઈ બીજુ નહીં પરંતુ શોના ઓપ્રેશનલ હેડ હતા. જેનિફરે જણાવ્યું કે એકવાર કોઈ મુદ્દે દિલિપ અને સોહિલ વચ્ચે ખુબ ગંભીર ઝઘડો થયો અને સોહિલે અભિનેતા તરફ ખુરશી સુદ્ધા ફેંકી હતી.

અત્રે જણાવવાનું કે તારક મહેતામાં કામ કરી ચૂકેલા અનેક કલાકારો હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ મિસ્ટર રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ ગયા હતા અને 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા હતા. તેમના ફેન્સ તેમના ગૂમ થવાથી ખુબ ચિંતાતૂર થયા હતા. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા અને 25 દિવસ બાદ ઘરે પરત ફર્યા હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી. પોલીસે દિલ્હીથી લઈને મુંબઈ સુધી પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ માહિતી મળી શકી નહતીં. હવે તેઓ પાછા ફરતા હવે કેટલીક વિગતો સામે આવી છે.

ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેમણે દુનિયાદારીનો મોહ છોડી દીધો હતો. ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા. તેઓ અમૃતસર, લુધિયાણા, અને અનેક શીખ ધર્મના તીર્થસ્થળો તથા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા. તારક મહેતા...માં સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા આ કલાકારે વધુમાં કહ્યું કે 25 દિવસ સુધી તેઓ પંજાબના અલગ અલગ શહેરોમાં રહ્યા અને પછી તેમને અહેસાસ થયો કે પરિવાર જ બધુ છે અને તેઓ ઘરે પાછા ફર્યા. તેમના પાછા ફરવાથી બધા ખુશ છે.

Jennifer Mistry Roshan Sodhi Dilip Joshi Jethalal Threat TMKOC Entertainment Gujarati News તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેનીફર મિસ્ત્રી મિસિસ સોઢી દીલિપ જોશી દિલિપ જોશી જેઠાલાલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TMKOC: ક્યાં ગાયબ થયા તારક મહેતા ના સોઢી પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદRoshan Singh Sodhi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેમસ રોશન સિંહ સોઢી ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. એક્ટર ગુરૂચરણ સિંહ ગુમ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહી પોલીસે પણ મિસિંગનો કેસ દાખલ કર્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TMKOC માં સોઢીના પુત્ર બનેલા ગોગીએ ગુરુચરણ સિંહ વિશે કર્યો મોટો ખુલાસો, જાણો છેલ્લે શું થઈ હતી વાતટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ગુરુચરણ સિંહનો હાલ કોઈ અત્તોપત્તો નથી. સોઢીના પુત્ર ગોગીની ભૂમિકા ભજવનારા સમય શાહે ગુરુચરણ સિંહ વિશે ખાસ જાણકારી આપી છે. ગુરુચરણ સિંહ સાથે છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે સમય શાહે જણાવ્યું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામShahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશSchool Fee Rule : નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલાં ફી લેનારી સ્કૂલો સામે થશે કાર્યવાહી..... અમદાવાદ ડીઈઓએ પ્રથમવાર ફી મુદ્દે કડક ચેતવણી આપી....વિદ્યાર્થી સ્કૂલ બદલે તો નવા સત્રની ફી નહીં લઈ શકાય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »