T20 World Cup 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ, ખાસ જાણો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

T20 World Cup 2024 समाचार

Jasprit Bumrah,Unique World Record,Player Of Tournament

Jasprit Bumrah: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ ટીમ ઈન્ડિયાએ જીત્યો અને જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો. બુમરાહે આ એવોર્ડ જીતતાની સાથે જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેગુજરાત પર પુરનો પ્રકોપ! આગામી 5 દિવસ જોખમી, અતિભારે વરસાદની આગાહીથી આ જિલ્લાઓ પર આફતદૈનિક રાશિફળ 3 જુલાઈ: આજનો દિવસ લાભકારી છે પણ કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી, વાંચો આજનું રાશિફળ Jasprit Bumrah : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટ હાલમાં જ પૂરી થઈ અને ભારતે આ ટુર્નામેન્ટ જીતી લીધી. જેમાં બોલરોનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું.

બુમરાહ અગાઉ વનડે વર્લ્ડ કપમાં બે ખેલાડીઓ એવા રહ્યા છે જેઓ એક પણ રન કર્યા વગર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. ગ્લેન મેકગ્રાથે આ કારનામું 2007 વર્લ્ડ કપમાં કર્યું હતું. જ્યારે 11 મેચમાં તેમને એક પણ મેચમાં બેટિંગ કરવાની તક મળી નહતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના જ મિશેલ સ્ટાર્કે પણ આ કારનામું 2015ના વર્લ્ડ કપમાં કર્યું હતું. ત્યારે સ્ટાર્કને બેટિંગની તક મળી હતી પરંતુ તેના બેટથી એક પણ રન થયો નહતો.

Jasprit Bumrah Unique World Record Player Of Tournament World Record Cricket Team India Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશમાં બેઠાં છે આતંકી, વિદેશમાં શિખ્યા ક્રિકેટ! હવે વર્લ્ડ ચેમ્પિયન હરાવ્યા...જાણો દાસ્તાં-એ-અફઘાન ક્રિકેટજેમના દેશમાં ઘુસેલાં છે આતંકીઓના આકા...તેઓ વિદેશમાં જઈને શીખ્યા બોલિંગ, બેટિંગ,,,હવે વર્લ્ડ ચેમ્પિયનને વર્લ્ડ કપમાં ચખાડ્યો છે હારનો સ્વાદ....જાણો ક્રિકેટનો અનોખો કિસ્સો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IND vs SA: ભારતે રચ્યો ઈતિહાસ, 11 વર્ષ બાદ જીતી ICC ટ્રોફી, આફ્રિકાને 7 રને હરાવ્યુંT20 World Cup 2024: ભારતીય ટીમે પોતાના બોલરોની કમાલની બોલિંગની મદદથી આઈસીસી ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મનીT20 World Cup 2024: ભારતીય ક્રિકેટ બોર્ડે ટી20 વિશ્વકપ જીત્યા બાદ ટીમ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણીના પરિણામ માટે ગુજરાતના જ્યોતિષાચાર્યની મોટી ભવિષ્યવાણી, સત્તાનું સુકાન કોણ સંભાળશે?Lok Sabha Election Result 2024 : આવતી કાલે ચૂંટણી પરિણામ પહેલાં શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, ZEE 24 કલાકની ટીમે જ્યોતિષ સાથે કરી ખાસ વાતચીત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રધાનમંત્રી ત્રીજીવાર સંભાળશે સત્તાનું સુકાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »