T20 વિશ્વકપ જીતવાની સાથે કોહલીએ કરી નિવૃત્તિની જાહેરાત, હવે આ ફોર્મેટમાં નહીં રમે વિરાટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Virat Kohli समाचार

T20 World Cup 2024,ICC T20 World Cup Final,IND Vs SA

Virat Kohli: વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ટેસ્ટ અને વનડે રમવાનું જારી રાખશે. પરંતુ ટી20 ફોર્મેટમાં આ તેની છેલ્લી મેચ હતી.

7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel Virat Kohli announces retirement from T20I: ભારતીય ટીમે 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપનું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત બાદ વિરાટ કોહલીએ મોટી જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તે ટેસ્ટ અને વનડે રમતો રહેશે. પરંતુ આ વર્લ્ડ કપ ફાઈનલ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી ટી20 મેચ છે.

વિરાટ કોહલીએ ટી20 વિશ્વકપ 2024નું ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે આ મારો છેલ્લો ટી20 વિશ્વકપ હતો, આ તે છે જે અમે હાસિલ કરવા ઈચ્છતા હતા. એક દિવસ તમને એવો અનુભવ થાય છે કે તમે દોડી ન શકો અને તેમ થાય છે, ભગવાન મહાન છે. આ અત્યારે નહીં તો ક્યારેય નહીં જેવો અવસર હતો. ભારત માટે રમતા આ મારી છેલ્લી ટી20 મેચ હતી. અમે આ કપને ઉઠાવવા ઈચ્છતા હતા. હવે આગામી પેઠી માટે ટી20 રમતને આગળ લઈ જવાનો સમય. આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાની રાહ જોતા આ લાંબી પ્રતીક્ષા રહી છે.

T20 World Cup 2024 ICC T20 World Cup Final IND Vs SA IND Vs SA Final

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7th pay commission: સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લેSalary Hike: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીRain Alert : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી... અમરેલી,ભાવનગર સહિત દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં પડી શકે છે વરસાદ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગીર જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના નહીં કરી શકો સિંહ દર્શનજૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમ્યાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાCouple Suicide Together : ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું, સાથે જીવી નહીં શકાય તેવું લાગતા મોતને ભેટ્યા, ઓઢણીથી હાથ બાંધ્યા, સ્ટેટસ મૂક્યું અને મોતની છલાંગ લગાવી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »