T20 વિશ્વકપ માટે અત્યાર સુધી 9 દેશોએ જાહેર કરી પોતાની ટીમ, જાણો કોની-કોની થઈ પસંદગી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

T20 World Cup 2024 समाचार

T20 World Cup 2024 Squad,Indian Team Squad For T20 World Cup,England Team Squad For T20 World Cup 2024

T20 World Cup 2024 માટે 9 દેશોએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. તો 11 ટીમોની જાહેરાત થવાની બાકી છે. આગામી ટી20 વિશ્વકપમાં કુલ 20 ટીમ મેદાનમાં ઉતરશે.

ફટાફટ મે મહિનાની આ તારીખો નોંધી લેજો! ગરમી જ નહીં, આંધી-વંટોળ સાથે વરસાદ ગુજરાતને ઘમરોળશે!Alejandra Marisa Rodriguez

Alejandra Marisa Photos: આ વૃદ્ધ મહિલાની સુંદરતા આગળ તો રૂપસુંદરીઓ પણ પાણી ભરે, જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ઉંમર જાણી દંગ રહેશો1 વર્ષ બાદ બુધ પોતાની પ્રિય રાશિ મિથુનમાં કરશે પ્રવેશ, આ જાતકો માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ : T20 વિશ્વકપની શરૂઆત 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર થઈ રહી છે. આ વખતે ટી20 વિશ્વકપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપની બે ટીમો સુપર-8 માટે ક્વોલીફાઈ કરશે. ફેન્સ આ વૈશ્વિક ટૂર્નામેન્ટને લઈને ખુબ ઉત્સાહિત છે. ટી20 વિશ્વકપ 2024 માટે અત્યાર સુધી 9 દેશોએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. કેનેડાની તેમાં નવી એન્ટ્રી છે.ટી20 વિશ્વકપ 2024 માટે ન્યૂઝીલેન્ડે સૌથી પહેલા ટીમની જાહેરાત કરી હતી.

T20 World Cup 2024 Squad Indian Team Squad For T20 World Cup England Team Squad For T20 World Cup 2024 Canada Squad For T20 World Cup 2024 South Africa New Zealand Nepal Indian Team Team India T20 World Cup News Cricket News Sports News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 WC: ભારત સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે.... આ દિગ્ગજે ટી20 વિશ્વકપ માટે કરી મોટી ભવિષ્યવાણીટી20 વિશ્વકપ માટે દરેક દેશ પોત-પોતાની ટીમની જાહેરાત કરી રહ્યો છે. ભારતીય ટીમની જાહેરાત પણ થઈ ગઈ છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે ટી20 વિશ્વકપ 2024ના સેમીફાઈનલ માટે પોતાની ભવિષ્યવાણી કરી છે. તેણે જે ચાર ટીમ જણાવી છે, તેમાં ભારતીય ટીમ સામેલ નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલT20 World Cup 2024: આગામી ટી20 વિશ્વકપ માટે એક રિપોર્ટમાં 20 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. વિરાટ કોહલીની ટીમમાં જગ્યા પાક્કી માનવામાં આવી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની દરેક સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »