T20 WC: ભારત સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે.... આ દિગ્ગજે ટી20 વિશ્વકપ માટે કરી મોટી ભવિષ્યવાણી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Rohit Sharma समाचार

Team India,Virat Kohli,T20 WORLD CUP 2024

ટી20 વિશ્વકપ માટે દરેક દેશ પોત-પોતાની ટીમની જાહેરાત કરી રહ્યો છે. ભારતીય ટીમની જાહેરાત પણ થઈ ગઈ છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે ટી20 વિશ્વકપ 2024ના સેમીફાઈનલ માટે પોતાની ભવિષ્યવાણી કરી છે. તેણે જે ચાર ટીમ જણાવી છે, તેમાં ભારતીય ટીમ સામેલ નથી.

Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બનશે ગજકેસરી રાજયોગ, 3 જાતકોનો થશે ભાગ્યોદય, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ10 પોઈન્ટમાં સમજો કોવિશિલ્ડ વેક્સીનના તમામ અપડેટ, સિવિલ હોસ્પિટલના તબીબે કર્યો મોટો ખુલાસોટી20 વિશ્વકપ 2024 માટે એક તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે તો બીજીતરફ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચનારી ચાર ટીમોની ભવિષ્યવાણી કરી દીધી છે.

માઈકલ વોને પોતાના પ્રિડિક્શનમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને સામેલ કર્યાં છે. તેણે એક્સ પર લખ્યું- ટી20 વિશ્વકપ 2024 માટે મારી 4 ટીમો..... ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ. નોંધનીય છે કે ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને 2010માં પણ ટ્રોફી જીતી ચૂક્યું છે. તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ વિશ્વકપ-2022ની ટ્રોફી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 2021માં ટાઈટલ કબજે કર્યું હતું તો વેસ્ટ ઈન્ડિઝ બે વખતની ચેમ્પિયન છે.

તો કેટલાક ફેન્સ એવા પણ છે, જે માઈકલ વોનથી સહમત જોવા મળી રહ્યાં છે અને તેનું માનવું છે કે ભારતીય ટીમની પસંદગી બરોબર થઈ નથી. કેટલાકે રિંકૂ સિંહનું નામ ન હોવા પર નિરાશા વ્યક્ત કરી છે તો કેટલાક રાહુલને સામેલ ન કરતા નિરાશ છે.રોહિત શર્મા , યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા , રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

Team India Virat Kohli T20 WORLD CUP 2024 India T20 World Cup 2024 India Squad For T20 World Cup T20 World Cup 2024 India Squad T20 World Cup 2024 India Squad Live T20 World Cup 2024 Squad T20 World Cup Team India Squad ICC Mens T20 World Cup'

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આને કહેવાય રાતોરાત કિસ્મત બદલાઈ! જાણો T20 વર્લ્ડકપમાં કયા 4 ગુજરાતી ક્રિકેટરોને લાગી લોટરી?T20 World Cup: આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી20 વિશ્વકપ રમશે. મહત્વપૂર્ણ વાત એ છે કે ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં આ વખતે ચાર ગુજરાતીને સ્થાન મળ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે નહીં રહે મેલેરિયાનો ડર, બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે આ રસીમેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઈરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે. જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ ડેરીની પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત; મતદાન કરો અને પ્રતિ લીટરે 1 રૂપિયો મેળવોદૂધ સાગર ડેરી દ્વારા પશુ પાલક માટે મતદાન જાગૃતિ માટે જાહેરાત કરાઈ છે. જેમાંજે પશુ પાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે. જી હા...ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »