Shani Vakri: કુંભમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાનું રાતોરાત ભાગ્ય ખૂલશે, ધન-સંપત્તિમાં મબલક વધારો કરશે!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Shani Gochar 2024 समाचार

Vakri Shani,Positive Impact,Astrology

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા કહેવામાં આવે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 29 જૂનના રોજ સ્વરાશિ કુંભમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ 135 દિવસ સુધી વક્રી ચાલ ચલશે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જશે.

Shani Vakri: કુંભમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાનું રાતોરાત ભાગ્ય ખૂલશે, ધન-સંપત્તિમાં મબલક વધારો કરશે!

Shanidev Vaki Avastha: શનિદેવ 29 જૂનના રોજ સ્વરાશિ કુંભમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ 135 દિવસ સુધી વક્રી ચાલ ચલશે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જશે. આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...Heat waveTop 5 RCB PlayersShukraditya Rajyog આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...તમારા માટે શનિદેવનું વક્રી થવું ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્નભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે.

Vakri Shani Positive Impact Astrology Predictions Gujarati News વક્રી શનિ શનિ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશેShani Gochar: વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહે 6 મેના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ પદ પર પ્રવેશ કર્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે, સુખ-સમૃદ્ધિ વધશેમે મહિનામાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે. આ યુતિ વૃષભ રાશિમાં બનશે. જેના કારણે કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

4 દિવસ બાદ એક સાથે બે શક્તિશાળી રાજયોગ બનશે, આ 3 રાશિવાળાને બનાવશે અમીર, સુખ-સંપત્તિ, ઐશ્વર્ય વધશેઅક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Navpancham Rajyoga: 100 વર્ષ બાદ બન્યો અત્યંત શક્તિશાળી યોગ, આ 3 રાશિવાળા રાજા મહારાજા જેવું જીવન જીવશે , ધન-સંપત્તિ બંપર વધારો થશેઆ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં ખુબ વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »