Lok Sabha Election : 8-8 વાર મતદાન કરનાર છોકરો ઝડપાયો, આજે પાંચમાં તબક્કાનું મતદાન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Lok Sabha Election 2024 समाचार

Lok Sabha Election Voting,Lok Sabha Election Phase 5 Polling,Bjp

Video Viral: ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને 8 વખત મત આપ્યાં હતાં. એટલું જ નહીં આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા.

Heat waveTop 5 RCB PlayersShukraditya Rajyogદેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે આજે દેશના 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન નો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે. લોકસભાની 49 બેઠકો પર અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર લાગેલું છે. જેમાં યુપીની અમેઠી અને રાયબરેલી સીટ પણ સામેલ છે. રાયબરેલીથી રાહુલ ગાંધી પોતે મેદાનમાં છે. બિહાર અને મહારાષ્ટ્રમાં પણ કેટલીક હાઈપ્રોફાઈલ સીટો છે.ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપ ના ઉમેદવારને 8 વખત મત આપ્યાં હતાં.

એક આંકડો એવું પણ દર્શાવે છેકે, જો આજે પાંચમાં તબક્કાની કુલ 49 સીટો પર 63 ટકા મતદાન થશે તો છેલ્લાં 15 વર્ષનો રેકોર્ડ તૂટી જશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે ના રોજ થશે. જેમાં દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થશે.આજે પાંચમા તબક્કામાં, મોદી સરકારના મંત્રીઓ રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, પીયૂષ ગોયલ તેમજ ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી જેવા દિગ્ગજ નેતાઓની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

Lok Sabha Election Voting Lok Sabha Election Phase 5 Polling Bjp Congress Video Viral Braking News લોકસભા ચૂંટણી પાંચમો તબક્કો મતદાન વીડિયો વાયરલ ભાજપ કોંગ્રેસ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Election 2024: આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયાલોકસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એટલે કે આજે 26 એપ્રિલના રોજ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »