Shukrawar Upay: શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Shukrawar Upay समाचार

Shukrawar Ke Upay,Shukrawar Ke Totke,Jyotish Shastra

Shukrawar Upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.

2. દાંપત્યજીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય અથવા તો આર્થિક સંકટ હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સૌભાગ્યની સામગ્રી જેમ કે લાલ વસ્ત્ર, ચાંદલો, સિંદૂર, ચુંદડી અને બંગડી અર્પણ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. 3. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો કરવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવવાથી પણ લાભ થાય છે. આ સિવાય શુક્રવારથી શરૂ કરીને રોજ ગાયને રોટલી ખવડાવી જોઈએ તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.4. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને સફેદ રંગ પ્રિય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવવાથી તે પ્રસન્ન થાય છે.

5. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને કેવડાનું અત્તર અર્પણ કરવું. આમ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સૌભાગ્ય વધે છે. Bad Cholesterolશુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગSRH vs RR: રોમાંચક મેચમાં સનરાઇઝર્સે કર્યો કમાલ, રાજસ્થાન રોયલ્સને 1 રને હરાવ્યુંIPL 2024આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલ8th Pay Commission

Shukrawar Ke Upay Shukrawar Ke Totke Jyotish Shastra Spiritual Astro Tips શુક્રવાર ઉપાય Goddess Lakshmi લક્ષ્મીજી લક્ષ્મી પૂજા શુક્રવાર ઉપાય Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Budhwar Upay: બુધવારે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશેBudhwar Upay:શાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવારના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવારે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ram Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુરRam Navami 2024: રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

May Panchak 2024: મે મહિનામાં આ તારીખોમાં છે પંચક? ભૂલથી પણ આ કામ ન કરો, થશે મોટું નુકસાનMay Panchank 2024 Start Date: હિન્દુ કેલેન્ડર મુજબ, મે મહિનામાં પંચક 2 મેના રોજ બપોરે 2:32 વાગ્યે શરૂ થશે. જે 6 મેના રોજ સાંજે 5:43 વાગ્યે સમાપ્ત થશે. 2થી 6 મે દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. આ સમયે શુભકાર્ટ તમને ખોટના ખાડામાં ધકેલી દેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »