Budhwar Upay: બુધવારે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 151%
  • Publisher: 63%

Budhwar Upay समाचार

Budhwar Ke Upay For Wealth,Budhwar Ke Upay For Career,Budhwar Ke Upay For Love

Budhwar Upay:શાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવારના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવારે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે.

Budhwar Upay : બુધવાર ે ભુલથી પણ ન કરતા આ 7 કામ, નોકરી અને વેપારમાં થતી પ્રગતિ લાભ અટકી જાશેશાસ્ત્રોમાં કેટલાક એવા કામ પણ જણાવવામાં આવ્યા છે જેને બુધવાર ના દિવસે કરવા નહીં. આ કાર્યો બુધવાર ે કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને સાથે જ નોકરી તેમજ વેપારમાં થતી પ્રગતિ પણ અટકી જાય છે.

- બુધવારના દિવસે ધન સંબંધિત લેતી દેતી પણ કરવી નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કોઈને ઉધાર આપવું પણ નહીં અને આ દિવસે ઉધારી કરવી પણ નહીં. - બુધવારના દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા પણ કરવી નહીં. આ દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી અશુભ ગણાય છે.- બુધવારના દિવસે કાળા રંગના કપડાં પહેરવાની પણ મનાઈ હોય છે. બુધવારે કાળા કપડા પહેરવાથી દાંપત્ય જીવન પર ખરાબ અસર થાય છે અને પતિ પત્નીના સંબંધ બગડે છે.

- બુધવારના દિવસે જો કોઈ ગરીબ વ્યક્તિ કે ગાય ઘરના આંગણે આવે તો તેને ખાલી પેટ ઘરેથી ભગાડવા નહીં. ગાયને બુધવારે લીલુ ઘાસ ખવડાવવું અને ભૂખ્યાને ભોજન કરાવી દેવું.

Budhwar Ke Upay For Wealth Budhwar Ke Upay For Career Budhwar Ke Upay For Love Budhwar Ke Upay For Success Budhwar Ke Upay For Business Growth Budhwar Ke Upay For Good Health Do Not Do These Works On Budhwar Mistakes Must Avoid On Wednesday Spiritual Astro Tips બુધવાર ઉપાય બુધવાર Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »