KBC 16: કરોડપતિ બનવું હોય તો થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થઈ રહ્યું છે કેબીસી માટે રજીસ્ટ્રેશન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

Kaun Banega Crorepati 16 समाचार

Amitabh Bachchan,KBC,Kaun Banega Crorepati

Kaun Banega Crorepati 16: કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસીની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.

KBC 16: કરોડપતિ બનવું હોય તો થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થઈ રહ્યું છે કેબીસી માટે રજીસ્ટ્રેશન કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસી ની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.

કેબીસી ની નવી સિઝનની ઘોષણા શોના નિર્માતા હોય સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કરી છે. આ વીડિયોમાં 15 મી સીઝનના છેલ્લા એપિસોડ ની ક્લિપ દેખાડવામાં આવી છે અને સાથે જ જણાવવામાં આવ્યું છે કે કેબીસીની 16 મી સીઝનના રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થવાના છે?આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે લોકોનો એટલો પ્રેમ છે કે ફરી એક વખત કૌન બનેગા કરોડપતિ શો ઓન એર થવા જઈ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિની 16મી સિઝનના રજીસ્ટ્રેશન 26 એપ્રિલે રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થશે.

Amitabh Bachchan KBC Kaun Banega Crorepati Kbc Registration Kbc Season 16 Amitabh Bachchan New Tv Show Kbc Registration Start Date Amitabh Bachchan News કેબીસી કૌન બનેગા કરોડપતિ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંતBloating and Acidity: ગરમીના દિવસોમાં જમવામાં થોડો પણ ફેરફાર થઈ જાય તો પેટમાં ગેસ, એસિડિટી, અપચો, બ્લોટીંગ થઈ શકે છે. ઉનાળા દરમિયાન સૌથી વધુ તો બ્લોટીંગ અને એસીડીટીની સમસ્યા રહે છે. ઘણી વખત તો સવારે જાગો ત્યારે પેટમાં બળતરા થતી હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »