Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Surya Tilak Project समाचार

Illuminate The Forehead Of Lord Ram Lalla Idol,Natural Sunlight,Shri Ram Navami

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.

19 વર્ષની પુત્રી રાશા તો 49 વર્ષની રવીના ટંડન, મા-દીકરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરોઆ લક્ઝરી SUV છે બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ, આ ટોપ ફીચર્સના તમે પણ બની જશો ફેનgujarat weather forecastઅયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે... આ પ્રસંગે બપોરે 12 કલાક અને 16 મિનિટે શ્રી રામલલાનું સૂર્ય કિરણોથી અભિષેક થશે... તો રામ નવમીની ભવ્ય ઉજવણી માટે મંદિર પ્રશાસન તરફથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.... અયોધ્યામાં રામ નવમીની ઉજવણીની કેવી છે તૈયારી?...

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી ભક્તો રામલલાના દર્શનાર્થે આવી રહ્યા છે... અને હજુ પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને પોતાની જાતને ધન્ય માની રહ્યા છે. રાત્રિના સમયે પણ અયોધ્યામાં રામ નામની મહિમા ચાલુ રહે તે માટે લાઈટિંગવાળી શ્રીરામની એલઈડી અને લાઈટિંગથી શણગારવામાં આવી છે.. જેને જોઈને ભક્તો પણ ભક્તિમય બની ગયા છે..

Illuminate The Forehead Of Lord Ram Lalla Idol Natural Sunlight Shri Ram Navami Ayodhya Ram Temple

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!ગુજરાતમાં આવનાર ચોમાસું કેવું રહેશે? તેને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં 106 ટકા વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »