IND vs SA: જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ લખી જીતની કહાની, જાણો છેલ્લી 4 ઓવરનો રોમાંચ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Aiden Markram समाचार

IND Vs SA Final,India Vs South Africa,Virat Kohli

ભારતીય ટીમે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ ટી20 વિશ્વકપ જીત્યો છે. આ જીતમાં ભારતના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લી ચાર ઓવરમાં હાર્દિક, બુમરાહ અને અર્શદીપે મેચનું પાસું પલટી નાખ્યું હતું.

7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel

ભારતીય ક્રિકેટ ટીમે આશરે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. રોમાંચક મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતે રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમવાર આઈસીસી ટ્રોફી જીતી છે. ભારતની આ જીતની કહાની છેલ્લી ચાર ઓવરમાં લખવામાં આવી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે આફ્રિકા મેચ જીતી જશે પરંતુ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે જે રીતે વાપસી કરી તે પ્રશંસાપાત્ર છે. જ્યારે મહત્વના સમયે આફ્રિકા ચોકર્સ સાબિત થયું છે.આફ્રિકાની ટીમે 16 ઓવરમાં 4 વિકેટે 151 રન બનાવી લીધા હતા.

હાર્દિક પંડ્યા પાસે છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કરવાની જવાબદારી હતી. હાર્દિક પંડ્યાએ પ્રથમ બોલ પર મિલરને આઉટ કરી આફ્રિકાની જીતના દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ રબાડાને પણ આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

IND Vs SA Final India Vs South Africa Virat Kohli Rohit Sharma T20 World Cup 2024 T20 World Cup 2024 Live IND Vs SA IND Vs SA Live IND Vs SA Score Live IND Vs SA Live Score IND Vs SA Final Score IND Vs SA Final Score Live IND Vs SA Final Live India Vs South Africa T20 World Cup 2024 T20 World Cup 2024 Live T20 World Cup 2024 Final T20 World Cup 2024 Final Live'

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીગુજરાતમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ પણ ગરમી પડી રહી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગઈકાલે જામ ખંભાળિયામાં સારો વરસાદ પડ્યો હતો. હવે રાજ્યમાં ક્યારથી વરસાદ પડશે, જાણો હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AFG VS BAN: આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી આઉટAFG VS BAN: આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી આઉટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ ₹93, જાણો GMP અને અન્ય વિગતIxigo IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સોમવારે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »