10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ ₹93, જાણો GMP અને અન્ય વિગત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

IPO समाचार

Share Market,Stock Market News Updates,આઈપીઓ

Ixigo IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સોમવારે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.

Lok Sabha Election 2024

અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસોHoroscopeજો તમે કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ ટ્રાવેલ બુકિંગ મંચ ઈક્સિગોનું સંચાલન કરનારી ટ્રાવેન્યૂઝ ટેક્નોલોડી લિમિટેડનો છે. કંપનીનો આઈપીઓ 10 જૂને રોકાણ માટે ઓપન થશે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 22 જૂન સુધી પૈસા લગાવી શકે છે. પ્રાઇઝ બેન્ડ 88 રૂપિયાથી 93 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Share Market Stock Market News Updates આઈપીઓ ટ્રાવેલ બુકિંગ મંચ ઈક્સિગો ટ્રાવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

29 મેએ ઓપન થશે વધુ એક કંપનીનો IPO, કિંમત 110, GMP એ કર્યા ગદગદશેર બજારમાં બુધવારે Ztech India ઈન્ડિયાનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 110 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. ઈન્વેસ્ટરો શુક્રવાર સુધી તેમાં દાવ લગાવી શકશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેતIPO News: ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ સોમવારે ઓપન થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 130 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સાતમાં તબક્કામાં 57 બેઠકો પર 904 ઉમેદવારો મેદાનમાં, PM મોદી વારાણસી બેઠક પરથી મેદાનમાંLoksabha Election 2024: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે. એટલે કે આ છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન હશે. સાતમાં તબક્કાના મતદાન સાથે દેશમાં લોકસભા ચૂંટણીમાં વોટિંગની પ્રક્રિયા સમાપ્ત થઈ જશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ વખતે ચૂંટાયેલા 93 ટકા લોકસભા સાંસદ કરોડપતિ, સૌથી વધુ ભાજપના, જુઓ વિગતMillionaires MP: એડીઆરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લોકસભામાં ચૂંટાયેલા 93 ટકા માનનીય કરોડપતિ છે. રિપોર્ટમાં તે સંખ્યા પણ જણાવવામાં આવી છે. તેમાં અલગ-અલગ પાર્ટીના સભ્યો વિશે પણ જણાવવામાં આવ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીંRahu Mangal Yuti: જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »