IND vs SA: કોહલીની અડધી સદી, અક્ષરના 47 રન, ભારતે આફ્રિકાને જીત માટે આપ્યો રનનો ટાર્ગેટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Aiden Markram समाचार

IND Vs SA Final,India Vs South Africa,Virat Kohli

T20 World Cup 2024: વિરાટ કોહલીની અડધી સદી અને અક્ષર પટેલના ઉપયોગી 47 રનની મદદથી ભારતે ટી20 વિશ્વકપની ફાઈનલમાં 20 ઓવરમાં 176 રન બનાવ્યા છે અને આફ્રિકાને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે.

7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel

આઈસીસી ટી20 વિશ્વકપ 2024ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકાને ફાઈનલમાં જીત માટે 177 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 76 રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 47 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા તરફથી નોર્ત્જે અને મહારાજને બે-બે વિકેટ મળી હતી.ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને બીજી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. સ્પિનર કેશવ મહારાજે પહેલા રોહિત શર્મા ને આઉટ કર્યો હતો. ત્યારબાદ રિષભ પંત રન બનાવી આઉટ થયો હતો.

આ સિવાય શિવમ દુબે 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 5 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા 2 રન બનાવી આઉટ થયા હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એનરિક નોર્ત્જેએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય માર્કો યોન્સેન, અને રબાડાને એક-એક વિકેટ મળી હતી.

IND Vs SA Final India Vs South Africa Virat Kohli Rohit Sharma T20 World Cup 2024 T20 World Cup 2024 Live IND Vs SA IND Vs SA Live IND Vs SA Score Live IND Vs SA Live Score IND Vs SA Final Score IND Vs SA Final Score Live IND Vs SA Final Live India Vs South Africa T20 World Cup 2024 T20 World Cup 2024 Live T20 World Cup 2024 Final T20 World Cup 2024 Final Live'

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AFG Vs BAN: વરસાદે રંગમાં પાડ્યો ભંગ, જો મેચ ધોવાઈ જાય તો કોને ફાયદો? અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશ...ખાસ જાણોT20 World Cup 2024: આજે સુપર 8 સ્ટેજના અંતિમ મુકાબલામાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ બંને વચ્ચે મેચ કિંગ્સટાઈનના અર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીત માટે 116 રનનો ટાર્ગેટ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IND vs SA: સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!India vs South Africa: ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાવા તૈયાર છે. પરંતુ આ ટાઈટલ મુકાબલા પહેલા ભારતીય ટીમ સેમીફાઈનલમાં કરેલી ભૂલને સુધારવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માની ટીમ જો આકરે છે તો તેની જીત પાક્કી થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IND vs USA: ભારતની વિશ્વકપમાં સતત ત્રીજી જીત, અમેરિકાને હરાવી સુપર-8માં કર્યો પ્રવેશT20 World Cup 2024: ભારતીય ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ 2024ના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ રાઉન્ડમાં પોતાની ત્રીજી મેચ જીતી છે. આ સાથે ભારતના 8 પોઈન્ટ થઈ ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »