IFFCOનો કરોડોનો વહીવટ કોના હાથમા જશે : બિપિન ગોતા અને રાદડિયાને એમ જ નથી રસ, સાઈડલાઈન થતાં બળવો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 138%
  • Publisher: 63%

Jayesh Radadiya समाचार

IFFCO,Dilip Sanghani,દિલીપ સંઘાણી

IFFCO Gujarat Election: IFFCOમાં ડિરેક્ટર પદની ચૂંટણી માટેનું મતદાન શરૂ.. ભાજપના બિપીન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ... અપક્ષ ઉમેદવાર પંકજ પટેલે કર્યું બિપીન પટેલને સમર્થન..

Health Care Tipsદૈનિક રાશિફળ 9 મે : આજે કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળવર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશે

ગુજરાત માટે લોકસભાની ચૂંટણી કરતાં આજની ઈફકોની ચૂંટણી ઘણી અગત્યની છે. ભાજપના નેતાઓ આજે જૂથમાં વહેંચાયા છે. ભાજપ ભલે આંતરિક વિખવાદો હોવાની ના પાડતો પણ આજે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના નેતાઓ 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. જયેશ રાદડિયા સાથે દિલીપ સંઘાણી અને મોહન કુંડારિયા ગયા છે તો બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને ભાજપનો મેન્ડેટ એટલે ભાજપનો ટેકો છે. બિપિન પટેલ સહકાર સેલના અગ્રણી છે તો રાદડિયાનો રાજકોટમાં દબદબો છે. ઈફ્કોની ચૂંટણી ગુજરાતમાં નવો વળાંક લાવે તેવી સંભાવના છે. IFFCOએ અમૂલની સમકક્ષ સંસ્થા છે.

પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. હવે જ્યારે પંકજ પટેલે બિપીન પટેલને ટેકો જાહેર કર્યો છે, ત્યારે ભાજપના 2 નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોમાં ગાબડું પાડે છે કે નહીં એ તો હવે પરિણામ જ બતાવશે. રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે.

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics લેઉવા પાટીદાર Leuva Patidar Patidar Patidar Samaj પાટીદાર સમાજ લેઉવા પાટીદાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News ઈફ્કોનું ટર્નઓવર Iffco Turnover

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતાRupala Controversy : ક્ષત્રિય સમાજનો રોષ વધતા જ ભાજપને ડેમેજ કન્ટ્રોલ કરવા અચાનક સૌરાષ્ટ્રમાં દોડતુ જવુ પડ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર ક્ષત્રિયોને મનાવવા કામે લાગી ગયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસ નેતાની રાજકીય સળી; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!હુંબલે જણાવ્યું હતું કે ભાજપના કદાવર અને મોટા ગજાના નેતા વાસણ આહિરની સાંસદ વિનોદ ચાવડા દ્વારા સતત અવગણના તેમને જ ભારે પડશે. કચ્છ લોકસભાની ચૂંટણીમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ભાજપ પક્ષ તરફથી ભાજપના જ એક કદાવર આહિર નેતા વાસણભાઈ આહિરની સતત અવગણના કરવામાં આવી રહી છે અને તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતાGood Luck Charm: વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં એવી કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. આ વસ્તુઓ જે ઘરમાં હોય છે ત્યાં દુ:ખ અને ગરીબી ટકતા નથી. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલાક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે જ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સવાલ ઉઠાવ્યા છે. રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »