Hathras Stampede: 121ના મોત માટે કોણ જવાબદાર? FIRમાં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો, ભોલેબાબાનું નામ સુદ્ધા નહીં

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Hathras Stampede समाचार

Hathras,Uttar Pradesh,Sevadar

ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે એક ગોઝારી દુર્ઘટના ઘટી, સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં 121 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 108 મહિલાઓ, 7 બાળકો સામેલ છે. અહીં સાકાર હરિબાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. ભોલેબાબા હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધમાં છે.

Hathras Stampede : 121ના મોત માટે કોણ જવાબદાર? FIR માં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો, ભોલેબાબાનું નામ સુદ્ધા નહીંગુજરાત પર પુરનો પ્રકોપ! આગામી 5 દિવસ જોખમી, અતિભારે વરસાદની આગાહીથી આ જિલ્લાઓ પર આફતદૈનિક રાશિફળ 3 જુલાઈ: આજનો દિવસ લાભકારી છે પણ કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી, વાંચો આજનું રાશિફળગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!

સત્સંગ પૂરો થયા બાદ અહીં જેવી ભીડ નીકળવાની શરૂ થઈ કે ત્યાં ભાગદોડ મચી ગઈ. હવે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ 80 હજાર લોકોની મંજૂરી મળવા છતાં અઢી લાખ લોકો સત્સંગમાં ભેગા થયા હતા.હાથરસ કરુણાંતિકામાં એફઆઈઆર દાખલ કરાઈ છે. જે મુજબ 80 હજાર લોકોની મંજૂરી માંગવામાં આવી હતી. જ્યારે લોકોની સંખ્યા અઢી લાખની આસપાસ હતી. આરોપ છે કે ભીડ જ્યારે દબાઈ રહી હતી ત્યારે સેવાદારો અને આયોજકોએ ડંડાઓથી જબરદસ્તીથી રોક્યા. ભાગદોડ દરમિયાન આયોજકો અને સેવાદારોએ કોઈ સહયોગ કર્યો નહીં.

Hathras Uttar Pradesh Sevadar FIR Bhole Baba Narayan Sakar Hathras Stasang Tragedy India News Gujarati News હાથરસ કરુણાંતિકા હાથરસ ભાગદોડ હાથરસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મારો ટેક્સ દેશની પ્રગતિ માટે છે, મફતમાં વહેંચવા માટે નહીં: સોશિયલ મીડિયા પર કેમ વેગ પકડી રહ્યો છે આ ટ્રેન્ડ?Tax For Development for Nation: નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફતને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત : મીરા પટેલ બન્યા પાટનગરના નવા મેયરGandhinagar New Mayor : ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મીરાબેન પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર, પાટીદાર નેતા પર પસંદગીનો કળશ ઢોળાયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »