ગુજરાત પર પુરનો પ્રકોપ! આગામી 5 દિવસ જોખમી, અતિભારે વરસાદની આગાહીથી આ જિલ્લાઓ પર આફત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 2 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 12%
  • Publisher: 63%

AMBALAL PATEL RAIN TODAY FORECAST GUJARAT WEATHER समाचार

इंडिया ताज़ा खबर,इंडिया मुख्य बातें

Gujarat Weather Update: ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં! તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તહેનાત કરાઈ.

https://zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-rain-alert-monsoon-red-alert-gujarat-very-havey-rainfall-imd-ambalal-patel-pridection-farmers-351144Gujarat Rain Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું...નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી.

સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી. તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો.ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પુરનો પ્રકોપ. હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. આ સંકટમાંથી ઉગારવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચક.ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં હવે મેઘતાંડવ થશે : આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : આજથી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ.. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાતGujarat Weather Forecast : ગુજરાતમાં હવે નહિ રોકાય વરસાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ હવે આગામી સાત દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો આજે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહીભીષણ ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારતને હવે રાહત મળવાના એઁધાણ છે. દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત પર એક નહીં બે-બે સિસ્ટમ સક્રિય! હવે વિશાનક વરસાદનું રેડ એલર્ટ; ઠેરઠેર ટીમો તહેનાતMonsoon Red Alert: ગુજરાત પર આગામી પાંચ દિવસ ભારે...રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે...દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય...જાહેર કરાયું રેડ અલર્ટ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »