Heeramandi: પાકિસ્તાની ડોક્ટરનો સાથ આપી વિવેક અગ્નહોત્રીએ કરી હીરામંડીની આલોચના, સંજય લીલા ભણસાલીની કાઢી ઝાટકણી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Heeramandi समाचार

Vivek Agnihotri,Sanjay Leela Bhansali,Heeramandi

Heeramandi: વેબ સીરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતિ રાવ હૈદરી સહિતની અભિનેત્રીઓ દમદાર અભિનય કરતી જોવા મળે છે. આ સીરીઝથી વર્ષો પછી ફરદીન ખાન અને અધ્યયન સુમને પણ સ્ક્રીન પર વાપસી કરી છે.

Heeramandi : પાકિસ્તાની ડોક્ટરનો સાથ આપી વિવેક અગ્નહોત્રીએ કરી હીરામંડી ની આલોચના, સંજય લીલા ભણસાલીની કાઢી ઝાટકણીવેબ સીરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા અને અદિતિ રાવ હૈદરી સહિતની અભિનેત્રીઓ દમદાર અભિનય કરતી જોવા મળે છે. આ સીરીઝથી વર્ષો પછી ફરદીન ખાન અને અધ્યયન સુમને પણ સ્ક્રીન પર વાપસી કરી છે. એક તરફ આ વેબસીરીઝના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ ધ કાશ્મીર ફાઈલ્સ અને ધ વેક્સીન વોર જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ વેબ સીરીઝની આલોચના કરી છે.

હીરામંડી વેબ સીરીઝને લઈને પાકિસ્તાની ડોક્ટર હમ્દ નવાઝે સંજય લીલા ભણસાલીની વેબ સીરીઝ હીરામંડીની આલોચના કરી છે. તેણે એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, હીરામંડી વેબ સીરીઝ જોઈ અને તેમાં હીરામંડી સિવાય બધું જ જોવા મળ્યું... તમે તમારી સ્ટોરી 1940 ના લાહૌર પર સેટ ન કરો... અને સેટ કરો તો તેમાં આગરાની જગ્યા, દિલ્હીની ઉર્દુ, લખનવી પોશાક અને 1840 ના વાતાવરણને સેટ ન કરો. એક લાહૌરી તરીકે આ વાત સ્વીકારી શકાતી નથી..

Vivek Agnihotri Sanjay Leela Bhansali Heeramandi Sanjay Leela Bhansali Heeramandi Manisha Koirala Sonakshi Sinha Aditi Rao Hydari Vivek Agnihotri Slam Sanjay Leela Bhansali Heeram Bollywood News Web Series Bollywood હીરામંડી Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

फरदीन खान 14 साल बाद कर रहे कमबैक, नो एंट्री के हीरो की हीरामंडी में जबरदस्त एंट्रीFardeen Khan In Heeramandi:हीरामंडी में 14 साल बाद नजर आएंगे फरदीन खान
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

Heeramandi : ಸಂಜಯ ಲೀಲಾ ಬನ್ಸಾಲಿಯವರ ಮೊದಲ ವೆಬ್ ಸೀರೀಸ್ ಹೀರಾಮಂಡಿ ಮೇ 1 ಓಟಿಟಿ ಪ್ಲ್ಯಾಟ್ಫಾರ್ಮ್ ನಲ್ಲಿHeeramandi : ಮೇ 1 ರಿಂದ ನೆಟ್‌ಫ್ಲಿಕ್ಸ್‌ನಲ್ಲಿ ಸಂಜಯ್ ಲೀಲಾ ಬನ್ಸಾಲಿಯವರ ಮೊದಲ ವೆಬ್ ಸೀರೀಸ್ ಹೀರಾಮಂಡಿ ಸ್ಟ್ರೀಮಿಂಗ್ ಆಗಲಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »