જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

News समाचार

Latest News,Today News,Breaking News

Isha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...

ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધાWeekly Horoscope: મિથુન રાશિને થશે ધન લાભ, અન્ય રાશિઓ માટે કેટલું શુભ છે સપ્તાહ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સંતાનો હંમેશા ચર્ચામાં રહે છે. પહેલાં જીઓના સુપરફાસ્ટ બિઝનેસના સુપર સેટઅપને કારણે મુકેશ અંબાણીનો મોટો દિકરો આકાશ અંબાણી ચર્ચામાં રહ્યો. હમણાં થોડા સમય પહેલાં મુકેશ અંબાણીનો નાનો દિકરો અનંત અંબાણી જામનગરમાં પોતાના જાંજરમાન પ્રિવેડિંગના લીધે ચર્ચામાં આવ્યો. ત્યારે હાલમાં મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી પર સમાચારોમાં છવાઈ ગઈ. ગૌતમ અદાણી અને રતન ટાટા પણ જે કામ ના કરી શક્યા એ કામ ઈશા અંબાણીએ કરી બતાવ્યું.

Latest News Today News Breaking News News Headlines Bollywood News India News Top News Political News Business News Technology News Sports News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન અને ઋત્વિક મકવાણા, બેને કહ્યું- મારી લાજ રાખજોGeniben Thakor : ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે રેલી અને સભા કરી, જનમેદની જોઈને ગેનીબેન જાહેરમાં રડી પડ્યા હતા, તો સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »