Ebrahim Raisi: ઈરાની રાષ્ટ્રપતિ રઈસીના હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, કોઈના પણ જીવિત હોવાની સંભાવના નથી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Iran समाचार

President Ebrahim Raisi,Helicopter Crash,Iran State TV

Iran President Ebrahim Raisi Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની શોધ કરી રહેલા બચાવ દળને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. અકસ્માતમાં કોઈ પણ જીવિત હોય તેની સંભાવના નથી.

RRR જેવી ફિલ્મોમાં ધુઆંધાર અભિનય કરીને ગ્લોબલ સ્ટાર બનનાર જુનીયર એનટીઆર વિશે જાણો સીક્રેટ વાતોHeat waveTop 5 RCB Players ઈરાન ના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની શોધ કરી રહેલા બચાવ દળને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. અકસ્માતમાં કોઈ પણ જીવિત હોય તેની સંભાવના નથી. તુર્કીની સમાચાર એજન્સી અનાદોલુએ ઈરાન ી સરકારી ટીવીના હવાલે આ જાણકારી આપી છે. દુર્ઘટનાસ્થળની જે પહેલી તસવીર સામે આવી છે તેમાં હેલિકોપ્ટરની સ્થિતિ ઠીક લાગતી નથી. હેલિકોપ્ટરનું જે સ્થળે હાર્ડ લેન્ડિંગ થયુ છે તે પહાડી વિસ્તાર છે.

આ ઉપરાંત એપી સમાચાર રિપોર્ટ મુજબ પણ ઈરાનની સરકારી ટીવીનું કહેવું છે કે રાષ્ટ્રપતિન હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોઈ પણ જીવતા હોવાની શક્યતા નથી. જો કે બચાવકર્મી હજુ પણ ઘટનાસ્થળે પહોંચી શક્યા નથી. આ અગાઉ રાષ્ટ્રપતિ રઈસીના હેલિકોપ્ટરની શોધમાં આખી રાત સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ રેસ્ક્યુ ટીમ ભાળ મેળવવામાં નિષ્ફળ રહી. સોમવારે વહેલી સવારે તુર્કીના ડ્રોને દુર્ઘટનાવાળા સંભવિત વિસ્તારમાં એક બળતી વસ્તુ શોધી જેના વિશે અનુમાન લગાવાયં કે તે હેલિકોપ્ટરનો કાટમાળ હોઈ શકે છે.ડ્રોન ફૂટેજ આવ્યાના થોડીવાર બાદ ઈરાનના રેડ ક્રિસેન્ટ સોસાયટીના પ્રમુખે ઈરાની સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝને ફોન પર જણાવ્યું કે રેસ્ક્યૂ ટીમને હેલિકોપ્ટર મળી ગયું છે અને તેઓ તેના તરફ આગળ વધી રહ્યા છે.

President Ebrahim Raisi Helicopter Crash Iran State TV Iran President World News Iran President Ebrahim Raisi ઈરાન ઈરાનના રાષ્ટ્રપતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલાક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે જ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સવાલ ઉઠાવ્યા છે. રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમાં ભાજપને ઝટકો, રાદડિયાથી શરૂઆત પણ શું બીજા ચીલો ચાતરશે?ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોનો ખેલ કરવામાં બિપીન ગોતાનો પોતાનો ખેલ થઈ ગયો! ઈફ્કોની ચૂંટણીથી નવું રાજકારણ ખૂલ્યુંIFFCO Gujarat Election : ઈફ્કોમાંથી સંઘાણીને હટાવવા મેન્ડેટનો ખેલ કર્યાંની ભાજપમાં ચર્ચા છે. સાથે જ બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ નહિ મળ્યા નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Tata Punch ની કટ્ટર દુશ્મન આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથીHyundai Exter price: ટાટા પંચને માઇક્રો એસયૂવી સેગમેંટમાં જીવ પુરી દે છે. પંચની સક્સેસને જોતાં બાકી કાર કંપનીઓ પણ આ સેગમેંટ પર ધ્યાન આપી રહી છે. હ્યુન્ડાઇ ઓલરેડી માઇક્રો એસયૂવી સેગમેંટમાં એક્સટરને લોન્ચ કરી ચૂકી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »