Arjun Kapoor: રોડ પર ચિકન રોલ વેંચતા બાળકને જોઈ અર્જુન કપૂર ભાવુક થયો, મદદ કરવા લીધો મોટો નિર્ણય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 140%
  • Publisher: 63%

Arjun Kapoor समाचार

Arjun Kapoor,Arjun Kapoor Offers To Help 10 Year Old Boy,10 Year Boy Selling Food Roadside

Arjun Kapoor: આ બાળકની સ્ટોરી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અર્જુન કપૂર પણ તેની સ્થિતી જોઇને ભાવુક થઈ ગયો. અર્જુન કપૂરે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તકલીફ હોવા છતાં આ બાળક ચહેરા પર સ્માઈલ સાથે જીવી રહ્યો છે.

Arjun Kapoor : રોડ પર ચિકન રોલ વેંચતા બાળકને જોઈ અર્જુન કપૂર ભાવુક થયો, મદદ કરવા લીધો મોટો નિર્ણયઆ બાળકની સ્ટોરી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અર્જુન કપૂર પણ તેની સ્થિતી જોઇને ભાવુક થઈ ગયો. અર્જુન કપૂર ે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તકલીફ હોવા છતાં આ બાળક ચહેરા પર સ્માઈલ સાથે જીવી રહ્યો છે. પિતાના અવસાનના દસમા દિવસ પછીથી જ તેણે દુકાનનું કામ સંભાળી લીધું.

દૈનિક રાશિફળ 9 મે : આજે કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળવર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશેઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

ઘણા લોકો સાથે નાની ઉંમરમાં એવી ઘટનાઓ બની જતી હોય જેના વિશે કોઈએ કલ્પના પણ ન કરી હોય. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં દિલ્હીમાં રહેતો એક 10 વર્ષનો છોકરો રોડ ઉપર ચિકન રોલ વેચીને ઘર ચલાવે છે. આ બાળકની સ્ટોરી એવી છે કે તેના પિતાનું અવસાન થયા પછી તેની માતા તેને અને તેની બહેનને છોડીને જતી રહી. જેથી તેણે પિતાના અવસાનના 10 દિવસ પછીથી રોડ કિનારે રેકડી લગાવીને રોલ વેચવાનો વારો આવ્યો.

Arjun Kapoor Arjun Kapoor Offers To Help 10 Year Old Boy 10 Year Boy Selling Food Roadside Viral Video Video Viral Arjun Kapoor Offer To Help Delhi Tilak Nagar Boy અર્જુન કપૂર Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયરૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 200+ ફોર્મ ઉપડ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કુંભાણીને કોર્ટમાં લઈ જશે કોંગ્રેસ, સુરતના મોટા ઝટકા બાદ કોંગ્રેસે કર્યું મોટું પ્લાનિંગNilesh Kumbhani : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ મોટો મોરચો મંડાશે, સસ્પેન્ડેડ ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની કોંગ્રેસની તજવીજ હાથ ધરાઈ, CP ને FIR દાખલ કરવા માગ કરશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો, એક જ પરિવારમાં બેના મોતParcel Blast : સાબરકાંઠાના વડાલી-વેડામાં ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ... સિવિલ હોસ્પિટલમાં બે લોકોના મોત... તો 1 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ... પોલીસે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી તપાસ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »