Apple Jobs: ભારતમાં લાખો લોકોને મળશે ઉંચા પગારવાળી નોકરી, Appleનું મોટું આયોજન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Technology News समाचार

Tech News,Job,Apple Jobs

Apple Jobs: ભારતમાં આગામી દિવસોમાં લાખો લોકોને નોકરી મળશે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple આ અંગે પ્લાનિંગ કરી રહી છે. શું છે સમગ્ર વિગતો જાણો...

Apple Job s: ભારતમાં આગામી દિવસોમાં લાખો લોકોને નોકરી મળશે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple આ અંગે પ્લાનિંગ કરી રહી છે. શું છે સમગ્ર વિગતો જાણો...ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા, ક્ષત્રિયોના વિરોધે મોટું સ્વરૂપ લેતા માહોલ બગડ્યોદૈનિક રાશિફળ 22 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ સંતોષકારક, પૈસા સંબંધિત કામોમાં સ્પષ્ટતા રાખો, વાંચો આજનું રાશિફળ

દરેકની ઈચ્છા હોય છેકે, તેમની સારી કંપનીમાં સારા પગારવાળી નોકરી મળે. પણ બેરોજગારી એટલી છેકે, દરેકને સારી નોકરી તો શું નોકરી પણ મળી શકતી નથી. આવી સ્થિતિમાં એપિલ કંપનીની એક ખબર ચર્ચામાં આવી છેકે, આ કંપની ભારતમાં લાખો લોકોને નોકરી આપવાની છે. ઉલ્લેખની છેકે, આ કંપનીમાં કામ કરતા બધા જ કર્મચારીઓના પગાર ખુબ ઉંચા છે. ત્યારે આવી તક હવે ભારતીયોને પણ મળશે. જાણો સમગ્ર વિગતો...

વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક કંપની Apple હવે ભારતમાં લાખો નોકરીઓ પ્રદાન કરવાની યોજના બનાવી રહી છે. અમેરિકન કંપની હવે ભારતમાં લગભગ 5 લાખ લોકોને નોકરી આપી શકે છે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Appleએ કહ્યું છે કે તે આગામી 3 વર્ષમાં 5 લાખથી વધુ લોકોને રોજગાર આપી શકે છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે.

એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં 1.5 લાખ લોકોને રોજગારી આપે છે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે, તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પીટીઆઈને જણાવ્યું છે કે એપલ ભારતમાં ભરતીને વેગ આપી રહી છે.એક જૂના અનુમાન મુજબ, તે તેના વિક્રેતાઓ અને ઘટકોના સપ્લાયર્સ દ્વારા આગામી ત્રણ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગાર પ્રદાન કરશે. આ અંગે જ્યારે એપલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કંપનીએ કોઈ નિવેદન આપ્યું ન હતું.

Tech News Job Apple Jobs Mobile Business News Income Salary India Company એપલ કંપની નોકરીઓ રોજગારી ઉંચો પગાર મોબાઈલ કંપની ટેકનોલોજી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Venus Transit 2024: 25 તારીખે શુક્ર કરશે મેષ રાશિમાં પ્રવેશ, 4 રાશિના લોકોને મળશે પદ, પ્રતિષ્ઠા અને અઢળક ધનVenus Transit 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 25 એપ્રિલે શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં શુક્ર ગ્રહના પ્રવેશથી દરેક રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થશે. પરંતુ 4 રાશિઓ એવી છે જેમના માટે આ સમય અતિ લાભકારી રહેવાનો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દીવથી દારૂ પીને આવતા નશેડી કારચાલકે અકસ્માત સર્જ્યો, 7 લોકોને ટક્કર મારી ઈજાગ્રસ્ત કર્યાંDiu Car Accident : દીવની બહાર દારૂ પીવાના સખત મનાઈ છે, છતાં દારૂ પીને આવતા ભાવનગરના કારચાલકે અકસ્માત સર્જીને 7 લોકોને ઈજાગ્રસ્ત કર્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »