60 તાલુકામાં રસાતાળ! 4 દિવસ છે ખતરનાક આગાહી, આખા ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 56 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 207%
  • Publisher: 63%

Gujarat Weather Report समाचार

Gujarat Weather For Seven Days,Rainfall Forecast,ગુજરાત હવામાન

Gujarat Heavy To Heavy Rains: આફત બનીને વરસેલા માવઠાએ અન્નદાતાની હાલ કફોડી કરી નાંખી છે. હજુ પણ આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધારે બગડી શકે છે. ગુજરાતમાં ભરઉનાળે બેઠું ચોમાસું બેઠું છે.

જુ પણ રાજ્યમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની સાથે, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અંબાલાલની આ આગાહી તો હળવાશમાં લેતા જ નહીં! આગામી 24 કલાક આ વિસ્તારોને નીકળશે ભૂક્કા!રેતીનું વાવાઝોડું અને કમોસમી વરસાદ થી ગુજરાત ના ખેડૂતોની વધી ગઈ ચિંતા! હવે છે આ ખતરોFloating City: પાણી પર તરતું શહેર, 250KM/H ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ...

આફત બનીને વરસેલા માવઠાએ અન્નદાતાની હાલ કફોડી કરી નાંખી છે. હજુ પણ આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધારે બગડી શકે છે. તો સરકારે નુકસાનીની વિગતો મેળવવા માટે સુચના આપી દીધી છે. ગુજરાતમાં ભરઉનાળે બેઠું ચોમાસું બેઠું છે. રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક માવઠું વરસશે.

વરસાદ પડે તો આફત...ન પડે તો આફત....આખરે અન્નદાતા જાય તો ક્યાં જાય?. ધરતીપુત્રોએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે કાળઝાળ ગરમીમાં વરસાદ આવશે અને એ વરસાદ તેમની બધી જ મહેનત પર પાણી ફેરવી દેશે. ખેતરમાં લહેરાતા લીલાઝમ પાકને જમીનદોસ્ત કરી નાંખશે. કલ્પના પણ નહોતી કે જે પાક માત્ર લણવાનો બાકી હતો તે બગડી જશે.

Gujarat Weather For Seven Days Rainfall Forecast ગુજરાત હવામાન હવામાન વિભાગની આગાહી Gujarat Weather Todays Report આજની આગાહી હવામાન વિભાગની આગાહી Gujarat Rain Forecast Rain In Gujarat Varsad Agahi Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન Mosoon Prediction ચોમાસાની આગાહી ચોમાસું વહેલું આવશે

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહીઆમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાનSevere Heatwave Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં હીટવેવની હવામાનની આગાહી,,, 7મેને મતદાનના દિવસે ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »