12 વર્ષની બહેનને 14 વર્ષના ભાઈએ બનાવી ગર્ભવતી! માબાપના હોંશ ઉડાડી દેશે આ કિસ્સો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Pregnancy समाचार

Child Girl,Bombay High Court,Victim

Bombay HC allows to terminate 25 week Pregnancy: 12 વર્ષની છોકરી પર 14 વર્ષના ભાઈ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. 25 અઠવાડિયાની ગર્ભવતીને; હાઈકોર્ટે ગર્ભપાત કરવવા માટેની મંજૂરી આપી છે.

accidentRiver Rafting Spot: માત્ર ઉત્તરાખંડ જ નહીં, આ 6 રાજ્યો પણ છે રાફ્ટિંગ માટે બેસ્ટ ઓપ્શનLDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા

બદલાતા સમયની સાથે બધુ જ બદલાઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને વધતા જતા મોબાઈલ અને સોશિયલ મીડિયાના ક્લચરને કારણે સમાજ સાથેની નિસ્બત, સામાજિક સંબંધો, પરિવારની અસ્મિતા, સંબંધોની ગરમી આ બધુ જ કોરાણે મુકાઈ ગયું છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે માબાપના હોંશકોશ ઉડાડી દેશે. 12 વર્ષની છોકરી પર 14 વર્ષના ભાઈ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. 25 અઠવાડિયાની ગર્ભવતીને; હાઈકોર્ટે ગર્ભપાત કરવવા માટેની મંજૂરી આપી છે. જાણો શું હતો આખોય મામલો...

TOI ના અહેવાલ મુજબ, બંને હાઈકોર્ટના ન્યાયાધીશોએ MTP અથવા તબીબી ગર્ભપાતને આગળ વધવાની મંજૂરી આપતી વખતે તેની ઉંમર અને 'તે સગીર ગર્ભવતી હોવાની હકીકતથી અજાણ હતી' જેવા અન્ય સંજોગોને ધ્યાનમાં લીધા હતા. પરિસ્થિતિની તાકીદને ધ્યાનમાં રાખીને, તેમણે હોસ્પિટલને MTP શરૂ કરવા માટે તાત્કાલિક એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.2 મેના રોજ યુવતીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી બાળકીની માતા તેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગઈ, જ્યાં પ્રેગ્નન્સીની પુષ્ટિ થઈ.

Child Girl Bombay High Court Victim Police Crime News Mumbai Court Order Medical Report Mtp Terminate Pregnancy Medical Termination Of Pregnancy બોમ્બે હાઈકોર્ટ પીડિતા બહેન મેડિકલ રિપોર્ટ પ્રેગનન્ટ ગર્ભવતી ગર્ભપાત ભાઈ બહેન માતા કોર્ટનો નિર્ણય

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખMultibagger stock- સ્ટીલસ-પોન્ઝ આયરન બિઝનેસમાં લાગેલી કંપનીમાં માર્ચ 2024 સુધીના આંકડા અનુસાર પ્રમોટરની ભાગીદારી 60.80 ટકા હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીનાં ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકોLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં હાલ જો ક્યાંય કાંટે કી ટક્કર જોવા મળી રહી હોય તો તે બનાસકાંઠામાં જોવા મળી રહી છે. બન્ને ઉમેદવાર મહિલા છે અને બન્ને OBC સમાજમાંથી આવે છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન પોતાના આક્રમક નિવેદનોથી રોજ આકરા પ્રહારો કરી ભાજપને ઘેરી રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે નહીં રહે મેલેરિયાનો ડર, બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે આ રસીમેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઈરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે. જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mutual Fund Schemes: આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિTop Mutual Fund Scheme: ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં આકર્ષક વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 10 વર્ષમાં રૂ. 20000ની માસિક SIPને રૂ. 1.04 કરોડમાં ફેરવી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી; આ વર્ષે મેઘરાજા ભુક્કા બોલાવી દેશે!ગુજરાતમાં આવનાર ચોમાસું કેવું રહેશે? તેને લઈને અલગ અલગ વાતો કરી રહ્યા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં 106 ટકા વરસાદ થશે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ એટલે 87 સેમી વરસાદ થશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »