શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 112%
  • Publisher: 63%

Stock To Buy समाचार

Multibagger Stock,Stocks To Buy,Stock Tips

Multibagger stock- સ્ટીલસ-પોન્ઝ આયરન બિઝનેસમાં લાગેલી કંપનીમાં માર્ચ 2024 સુધીના આંકડા અનુસાર પ્રમોટરની ભાગીદારી 60.80 ટકા હતી.

Stock To Buy - સ્ટીલસ-પોન્ઝ આયરન બિઝનેસમાં લાગેલી કંપનીમાં માર્ચ 2024 સુધીના આંકડા અનુસાર પ્રમોટરની ભાગીદારી 60.80 ટકા હતી.

જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના વર્ષ 1999માં કરવામાં આવી હતી. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, સ્ટીલ-સ્પોન્જ આયર્ન બિઝનેસમાં સંકળાયેલી કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 60.80 ટકા, FIIનો 2.9 ટકા અને પબ્લિક હોલ્ડિંગ 34.23 ટકા હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝનો શેર NSE પર રૂ. 1,085 પર બંધ થયો હતો.જય લાબાજી ઇંડ્સ્ટ્રીઝના શેરની કિંમત એક વર્ષ પહેલાં 53 રૂપિયા હતી, જે હવે વધીને 1,085 રૂપિયા થઇ ચૂકી છે. એટલે કે એક વર્ષમાં શેરે રોકાણકારોને 1947 ટકાનો નફો આપ્યો છે.

Multibagger Stock Stocks To Buy Stock Tips Multibagger Stock 2024 Share Performance Stock Market Share Market Jai Balaji Industries Share Jai Balaji Industries Share Price Jai Balaji Industries Share Return Jai Balaji Industries Share Outlook Business News Gujarati News મલ્ટીબેગર સ્ટોક શેર માર્કેટ શેર બજાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »