હું પહાડ ઉપર... ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ...

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Suryakumar Yadav समाचार

Rohit Sharma,T20 World Cup 2024 Winner,Indian Cricket Team Captain

ભારતે આઈસીસી ટી20 વિશ્વકપમાં શનિવારે આફ્રિકાને 7 રને હરાવી 17 વર્ષ બાદ ટી20ની ટ્રોફી કબજે કરી હતી. સૂર્યકુમાર યાગવે તે શબ્દોનો ખુલાસો કર્યો છે, જે કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને પ્રેરિત કરવા માટે કહ્યાં હતા.

ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!દંડા-લાકડીઓ-કાચની બોટલો...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થમારો, પોલીસે પહેરવા પડ્યા હેલમેટ

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. ભારતે બાર્બાડોસમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવી ટ્રોફી કબજે કરી હતી. ભારતે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ બીજો ટી20 વિશ્વકપ જીત્યો છે. સૂર્યકુમાર યાદવે હવે તે શબ્દોનો ખુલાસો કર્યો છે, જે કેપ્ટન રોહિતે ફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓને પ્રેરિત કરવા કહ્યાં હતા.

સૂર્યાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું- તેણે એ અમને વસ્તુ સરળ રાખવાની સલાહ આપી. પરંતુ કહ્યું- હું આ પહાડ પર એકલો ન ચડી શકું. જો મારે શિખર પર પહોંચવું છે તો મારે બધાના ઓક્સીજનની જરૂર પડશે. રોહિતે ખેલાડીઓને કહ્યું કે તે પસ્તાવાથી બચવા માટે પોતાનું સર્વસ્વ આપી દે. મધ્યમક્રમના બેટરે કહ્યું- શરૂ થતાં પહેલા અમે નક્કી કર્યું કે અમે ટૂર્નામેન્ટમાં આગળ શું થવાનું છે, તે વિશે વાત નહીં કરીએ.સૂર્યાએ કહ્યું- કોઈએ સુપર-8 વિશે વિચાર્યું નહોતું અને બાર્બાડોસમાં રમાનાર ફાઈનલ વિશે પણ આ સત્ય હતું.

ટાઈટલ જીત વિશે વાત કરતા સૂર્યાએ કહ્યું કે તે કેચ હંમેશા યાદ રાખશે. તેણે સાથે 2026માં રમાનાર ટી20 વિશ્વકપમાં પણ આ પ્રકારનું કારનામું કરવાની આશા વ્યક્ત કરી. સૂર્યાએ કહ્યું- ઘણા લોકો મને તે કેચની તસવીરો મોકલી રહ્યાં છે, કેટલાક પાસે બોલની તસવીર છે, કેટલાક પાસે બોલ અને ટ્રોફીની તસવીર છે. તેણે કહ્યું- હું તેને બે વર્ષ સુધી મારી સાથે રાખીશ અને આગામી વિશ્વકપમાં પણ તેનું પુનરાવર્તન કરીશ. આ મારી ચોથી આઈસીસી ઈવેન્ટ હતી અને મારી પ્રથમ જીત છે. હું તેને લાંબા સમય સુધી યાદ રાખીશ.

Rohit Sharma T20 World Cup 2024 Winner Indian Cricket Team Captain Suryakumar Yadav Latest News Cricket News In Gujarati Cricket News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND vs SA: સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!India vs South Africa: ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાવા તૈયાર છે. પરંતુ આ ટાઈટલ મુકાબલા પહેલા ભારતીય ટીમ સેમીફાઈનલમાં કરેલી ભૂલને સુધારવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માની ટીમ જો આકરે છે તો તેની જીત પાક્કી થઈ જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!ટી20 વિશ્વકપ 2024 બાદ જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં ત્રણ મેચની 20 સિરીઝ રમવાની છે. વિશ્વકપમાં સામેલ ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબShani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »