T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Indian Cricket Team समाचार

Team India,T20 World Cup 2024,Rohit Sharma

ટી20 વિશ્વકપ 2024 બાદ જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં ત્રણ મેચની 20 સિરીઝ રમવાની છે. વિશ્વકપમાં સામેલ ઘણા ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે.

Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન, વધવા લાગશે ઊંચાઈજુલાઈમાં ચંદ્રમાની રાશિમાં આવશે શુક્ર, આ પાંચ જાતકોના ચમકશે સિતારા, શરૂ થશે ગોલ્ડન પીરિયડઆ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શું છે ચિંતાજનક આગાહી?

India vs Zimbabwe T20 Series: ભારતીય ટીમ ભલે આ સમયે ટી20 વિશ્વકપ 2024માં રમી રહી હોય, પરંતુ આગામી સિરીઝની તૈયારી પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે. કારણ કે 29 જૂને વિશ્વકપની ફાઈનલ રમાશે અને ત્યારબાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારતીય ટીમ આગામી મેચ રમશે. પરંતુ આ સિરીઝમાં હજુ સમય છે અને ટીમની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સવાલ ચે છે કે રોહિત શર્મા આ સિરીઝમાં ટીમની કમાન સંભાળશે કે કોઈ અન્ય ખેલાડીને જવાબદારી સોંપવામાં આવશે.ટી20 વિશ્વકપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસ પર જશે.

Team India T20 World Cup 2024 Rohit Sharma Suryakumar Yadav Hardik Pandya India Vs Zimbabwe Series Team India's Zimbabwe Tour

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Modi Cabinet: મોદી સરકારમાં કોણ બનશે મંત્રી? આ સાંસદોના નામ રેસમાં સૌથી આગળnew faces of Modi 3-0 cabinet: તેમછતાં પોતાના મજબૂત ચૂંટણી મેનેજમેન્ટના દમ પર બલૂની મોટી જીત સાથે સાંસદ સુધીની સફર પાર પાડવામાં સફળ રહ્યા. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે બલુનીનું કદ વધારવાનો સંકેત આપ્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક સમયનો ટીમ ઈન્ડિયાનો આ હેન્ડસમ હંક, ક્રિકેટની સાથે ઈશકબાજીમાં પણ હતો ઓલરાઉન્ડર!Happy Birthday Ravi Shastri : 27 મે 1962ના જન્મેલા, રવિ શાસ્ત્રી આજે 62 વર્ષના થયા. શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના સન્માનજનક ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો પણ રહ્યાં છે અને તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પણ રહ્યાં છે. વર્ષોથી તેઓ કોમેન્ટેટર તરીકે પણ સેવા આપે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોણ બનશે મંત્રી? ગુજરાતમાંથી માંડવિયા અને પાટીલને આવ્યો ફોન, આ નામ પણ ચર્ચામાંNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર, ગુજરાતમાંથી અમિત શાહ, એસ.જયશંકર, પાટીલ, માંડવિયા. નીમુબેન બાંભણિયા બનશે મંત્રી, શપથ માટે જાણ કરાઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »