શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Stock Market समाचार

Harshad Mehta,Ketan Parekh,Harsh Goenka

આ વચ્ચે 3 મેએ નિફ્ટી-સેન્સેક્સમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 75095.18 પોઈઈન્ટના દિવસના ઉચ્ચ સ્તરથી 1457.80 પોઈન્ટના ઘટાડા સાથે 73637.38 પોઈન્ટના નિચલા સ્તરે આવી ગયો હતો.

Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારેNarmada River Love Story

ભારતનું શેર બજાર એકવાર ફરી મોટા સ્કેમની ઝપેટમાં આવી શકે છે. આ દાવો દેશના દિગ્ગજ કારોબારી હર્ષ ગોયનકાએ કર્યો છે. ગોયનકા પ્રમાણે શેર બજારમાં હર્ષદ મેહતા અને કેતન પારેખના સમયની ગડબડી જોવા મળી રહી છે. આ સાથે તેમણે શેર બજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી સિવાય નાણા મંત્રાલય પાસે દખલની માંગ કરી છે. નોંધનીય છે કે હર્ષ ગોયનકા આરપીજી સમુહના ચેરમેન છે. આ ગ્રુપ ઈન્ફ્રા, ઓટોમોટિવ, આઈટી સિવાય ફાર્મા, એનર્જી સહિત અન્ય સેક્ટરમાં સક્રિય છે.

With a booming stock market, all the malpractices of Harshad Mehta/Ketan Parekh era are back primarily in Kolkata. Promoters are inflating profits and in nexus with Gujarati-Marwari brokers driving their stock prices to unrealistic levels. It's time for… હર્ષ ગોયનકાનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે શેર બજાર પોતાના ઐતિહાસિક સ્તર પર કારોબાર કરી રહ્યું છે. ઈન્વેસ્ટરોને બીએસઈ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઘટાડાને કારણે આશરે 3.21 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દરમિયાન નિફ્ટી 22794.70ના નવા રેકોર્ડ સ્તરથી 1.02 ટકાના ઘટાડા સાથે 22416.56 પોઈન્ટ પર બંધ થયો હતો.કેતન પારેખ, હર્ષદ મેહતાને ભારતીય શેર બજારના બે ચર્ચિત સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે શેર બજારમાં કડાકો થયો અને નાના ઈન્વેસ્ટરોને નુકસાન થયું હતું.

Harshad Mehta Ketan Parekh Harsh Goenka

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા (Havells India) અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH)એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

1 પર 1 બોનસ શેર આપી રહી છે આ નાની કંપની, એક વર્ષમાં આવી 313 ટકાની તેજીસ્મોલકેપ કંપની નિધિ ગ્રેનાઇટ્સ પોતાના ઈન્વેસ્ટરોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની છે. એટલે કે કંપની દર એક શેર પર એક બોનસ શેર આપી રહી છે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ ડેટ 2 મે 2024 નક્કી કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

NASA એ કચ્છની અંતરિક્ષથી લીધેલી અદભૂત તસવીર શેર કરી, જ્યાં 6900 વર્ષ પહેલા ઉલ્કા પડી હતીGujarat Luna crater: NASA એ ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેલા લૂના ક્રેટરની એક આકર્ષક તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. જેને 24 ફેબ્રુઆરીના રોજ લેન્ડસેટ 8 ઉપગ્રહના માધ્યમથી કેપ્ચર કરવામાં આવી હતી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »