શું હવે કિરાણાની દુકાન પર મળશે દવાઓ? શું દવાઓ અંગે બદલાઈ રહ્યાં છે નિયમો?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Health Care Tips समाचार

Otc Drug,New Rules,Medicines

OTC Drug Policy Rule: સામાન્ય રીતે આપણે મેડિકલમાંથી દવાઓ લેતા હોઈએ છીએ. જેનું પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર દ્વારા લખીને આપવામાં આવતું હોય છે. પણ હાલ ચર્ચા એવી ઉભી થઈ છે કે મેડિકલની સાથો-સાથ હવે કિરાણાની દુકાન પર પણ દવાઓ મળતી થશે.

શું ખરેખર બદલાઈ રહ્યાં છે નિયમો ? Lok Sabha Election 2024: આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશેદૈનિક રાશિફળ 18 એપ્રિલ: આજે ધંધામાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોWorld Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો...

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ દવાઓ ઓવર ધ કાઉન્ટર સૂચિમાં આવે છે. ચાલો જાણીએ કે સ્પેશિયલ કમિટી કયા નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે. શું ખરેખર હવે કરિયાણાની દુકાનો પર પણ દવા ઉપલબ્ધ થશે? શા માટે ઉભી થઈ છે આવી ચર્ચા એ પણ જાણીએ. શું ખાંસી, શરદી અને તાવની દવાઓ ભારતમાં જનરલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હોવી જોઈએ જેમ કે અન્ય ઘણા દેશોમાં છે? ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિ આ અંગે વિચારણા કરી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. OTC એટલે કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ પોલિસીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.

Otc Drug New Rules Medicines Doctor Over The Counter Drug Policy OTC Drug Policy Rule દવાઓ ડ્ગ મેડિકલ જનરલ સ્ટોર કિરાણા સ્ટોર નિયમો હેલ્થ કેર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »