શનિ અને રાહુ એક સાથે આ રાશિઓમાં મચાવશે ધમાલ, જાણો કોને થશે ફાયદો કોણે રહેવું પડશે સતર્ક

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

Shani Gochar समाचार

Rahu Rashi Parivartan,Horoscope,Astrology

વર્ષ 2025 અનેક રીતે ઉથલપાથલવાળું રહેશે. આવનારા વર્ષ 2025માં અનેક મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. આવામાં શનિ અને રાહુનું પરિવર્તન ખુબ ખાસ રહેશે. કઈ રાશિઓ પર પ્રભાવ પડશે એ પણ જાણવા જેવું છે.

સૌથી પહેલા તમને વર્ષ 2025માં થનારા ફેરફારો વિશે જણાવી દઈએ.Vegetable peelInternational Yoga Day 2024: તમને હંમેશા ફીટ રાખશે આ 5 આસન! બિલકુલ નહીં રહે હાર્ટ અટેકનો ખતરોક્રિકેટર, સાંસદ અને હવે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ! ગંભીરને BCCI પાસેથી કેટલો મળશે કેટલો પગાર?

સૌથી પહેલા તમને વર્ષ 2025માં થનારા ફેરફારો વિશે જણાવી દઈએ. હાલ શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 30 વર્ષ બાદ પોતાની રાશિમાં આવ્યા છે. શનિદેવ કુંભ રાશિમાં 17 જાન્યુઆરી 2023થી છે. હવે વર્ષ 2025ની શરૂઆતમાં એટલે કે 29 માર્ચના રોજ શનિ રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં જશે અને ત્યાં અઢી વર્ષ રહેશે. વાત કરીએ રાહુની તો રાહુ ગ્રહ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને 18મે 2025માં રાહુ રાશિ પરિવર્તન કરીને શનિની રાશિ કુંભમાં આવશે. આવામાં શનિ પણ ગોચર કરશે, શનિની રાશિમાં રાહુનું જવું એ અનેક રાશિઓને પ્રભાવિત કરશે. જાણો તે રાશિઓ વિશે...મકર રાશિવાળા માટે તણાવ વધારનારો સમય રહેશે. પરંતુ તમારી સેવિંગ્સ તમારી આર્થિક સ્થિતિ સંભાળી લેશે. બધુ મળીને ભાગ્ય સાથ આપશે પરંતુ તમારે તેના માટે આકરી મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન તમારી લાઈફ ખુબ મહત્વપૂર્ણ ફેઝમાંથી પસાર થશે.કુંભ રાશિ પર આ બંને ગ્રહોની ખુબ અસર પડશે.

vegetablesશનિ અને રાહુ એક સાથે આ રાશિઓમાં મચાવશે ધમાલ, કોને થશે ફાયદો કોણે રહેવું પડશે સતર્કઆગામી ત્રણ કલાક ભારે! આ જિલ્લામાં આવશે આફત, ઉ.ગુજરાતમાં બન્યું સાયક્લોનિક સર્ક્યુલશનલાખો ઈમિગ્રન્ટ્સને મળશે અમેરિકન નાગરિકતા! સામી ચૂંટણીએ બાઈડેન સરકારનો માસ્ટરસ્ટ્રોક?DA hikeપ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના બની, ખુંટીયાએ ગૌવંશને સિંહના શિકારથી બચાવી

Rahu Rashi Parivartan Horoscope Astrology Rashifal Predictions Gujarati News શનિ ગોચર રાહુ રાશિ પરિવર્તન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ ₹93, જાણો GMP અને અન્ય વિગતIxigo IPO: જો તમે પણ આઈપીઓમાં દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સોમવારે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબShani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

2 પાપી ગ્રહ કરશે જબરદસ્ત કમાલ, આ 3 રાશિવાળાના બધા સપના પૂરાં થશે, બંપર ધનલાભથી તિજોરીઓ ખૂટી પડશેRahu-Ketu Gochar: જ્યોતિષ મુજબ કેતુ અને રાહુ વ્યક્તિની કુંડળીમાં પોતાની અલગ અલગ સ્થિતિઓ અને સ્થિતિના આધાર પર પરિણામ આપે છે. 2025માં છાયા ગ્રહ રાહુ અને કેતુના ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. જાણો ક્યારે થશે રાહુ અને કેતુનું ગોચર તથા કોને મળશે લાભ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »