વાદળ ફાટે તેવો વરસાદ ગુજરાતમાં આવશે, નવી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

Ambalal Patel समाचार

Ambalal Patel Forecast,Ambalal Patel Heavy Rain Forecast,Ambalal Patel July Forecast

Gujarat Weather Forecast : રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી, 29 જુનથી 2 જુલાઈ સુધી જોઈ લો ક્યાં ભારે અને ક્યાં અતિભારે વરસાદની છે આગાહી

રાજ્યમાં ખરેખર તો હવે ચોમાસાની ખરી શરૂઆત થઈ છે. જે તાલુકાઓ કોરા રહ્યાં છે તે પણ હવે ભીંજાશે. જુલાઈની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદ નું ધમાકેદાર આગમન થશે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વિશેષ પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારી શહેર અને સુરતના પલસાણામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો.

ઓરિસામાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે.

Ambalal Patel Forecast Ambalal Patel Heavy Rain Forecast Ambalal Patel July Forecast Ambalal Patel August Forecast Ambalal Patel Rain Forecast Ambalal Patel Rain Forecast In Gujarat Bi System Active Gujarat Rain Gujarat Rain Report Gujarat Rain Data Where Will There Be Heavy Rain In Gujarat Gujarat News Latest News Breaking News અંબાલાલ પટેલ અંબાલાલ પટેલ આગાહી અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની જુલાઇ મહિનાની આગાહી અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિનાની આગાહી અંબાલાલ પટેલની વરસાદની આગાહી અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદની આગાહી બે સિસ્ટમ સક્રિય ગુજરાત વરસાદ ગુજરાત વરસાદ રિપોર્ટ ગુજરાત વરસાદ ડેટા ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ Gujarat Rain Farmers IMD Monsoon હવામાન વરસાદ આગાહી સાયક્લોનિક સરક્યુલેશન એક્ટિવ વાદળ ફાટ્યું આભ ફાટ્યુ Cloud Brust

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહીMonsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાવાઝોડા જેવા પવન સાથે દક્ષિણ ગુજરાતમાં આવશે વરસાદ : આજે 18 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું અને ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી લોકો ચિંતામાં!Gujarat Weather Forecast: ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંRain Alert : રાજ્યમાં આજથી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »