રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો...પોદરામાં સાંઠો ન રાખો, સંકલન સમિતિ પર પદ્મિનીબા લાલચોળ!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Kshatriya Community समाचार

Parshottam Rupala,Kshatriya Protests Gujarat,Kshatriya-Rajput Community

પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે સંકલન સમિતિની જાહેરાત મુદ્દે કહ્યું કરણસિંહ ચાવડાએ કોના કહેવાથી આ ડીસીઝન લીધું? પોતાનું ડીસીઝન હોઈ તેવું લાગતું નથી. ક્ષત્રિય સમાજમાં વિરોધ હતો તો કોનો હતો? કરણસિંહ ડબલ બોલી રહ્યા છે. અગાઉ સંકલન સમિતિના સભ્ય પી ટી જાડેજાએ પણ ઓડિયો જાહેર કર્યો હતો.

Loksabha Election 2024: આંદોલનના વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિને આડેહાથ લીધી હતી. ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ આંદોલનના વિરામની જાહેરાત મુદ્દે પોતાનું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

છેલ્લા ઘણા સમયથી ચાલતા પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન વિવાદનો ચૂંટણીના મતદાન બાદ અંત આવ્યો એવું લાગી રહ્યું હતું. કારણ કે ગઈકાલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આંદોલનના વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિને આડેહાથ લીધી હતી. ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ આંદોલનના વિરામની જાહેરાત મુદ્દે પોતાનું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

જેમાં સંકલન સમિતિના તૃપ્તિબા રાઓલ અંગે પી.ટી.જાડેજા બોલ્યા હતા. પરંતુ પી ટી.જાડેજા હવે ક્યાં છે?પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ છે. બહેનો દીકરીઓનો હાથો બનાવી રાજકારણ કરી રહ્યા છો. ક્ષત્રિયોમાં 120 સંસ્થાઓ છે તો કઈ છે તે જાહેર કરો. રૂપાલાને માફ કરો કાં આંદોલન કરો. પોદરામાં સાંઠો ન રાખો. પદ્મિનીબા વાળાએ કહ્યું કે ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે જોઈએ તો નિષ્ફળ ગયું.પદ્મિનીબા વાળાએ એક મોટું નિવેદન આપીને પરશોત્તમ રૂપાલાને હાશકારો કરાવ્યો છે.

Parshottam Rupala Kshatriya Protests Gujarat Kshatriya-Rajput Community Gujarat Latewst News Gujarat Protests ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય વિરોધ ગુજરાત ક્ષત્રિય-રાજપૂત સમાજ ગુજરાત તાજા સમાચાર ગુજરાત વિરોધ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેકBig Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બારડોલીમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન, કરણસિંહે કહ્યું; આપણે EVMમાં ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છેરાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે કહ્યું કે સરદારની આ ધરતીને હું નમન કરું છું. આ રાજકીય અધોપતન છે. રાજકીય લેવલે તમે જયારે પ્રતિનિધિત્વ કરો છો તો તમે સમાજ અને દેશનું પ્રતિનિધિત્વ કરો છો. ઘણા લોકો એવા છે જે અહીંયા નથી આવતા પણ ઘરે બેઠા બેઠા જોતા હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પદ્મિનીબાનો ધડાકો; ‘લડત રૂપાલા સામે હતી, મોદીસાહેબ સામે નહોતી, હવે કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »