રાજ્યભરમાં સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ, લોકો દ્વારા જોરદાર વિરોધ, કોંગ્રેસે પણ સરકારને ઘેરી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Break On Installation Of Smart Meters समाचार

MGVCL,Smart Meter,Locals Protest

ગુજરાતમાં તાજેતરમાં સ્માર્ટ મીટરનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સરકારે નિર્ણય કર્યો કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. બીજીતરફ વિપક્ષે આ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં છે.

Dhan labh Upay: મહેનત કર્યા પછી પણ નથી બરકત ? આજથી જ શરુ કરો આ 5 કામ, વધવા લાગશે બેંક બેલેન્સSummer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં3 ખાન અને આ કપલ, કોણ-કોણ છે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના ગેસ્ટ લિસ્ટમાં સામેલ?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરનો કકળાટ ચાલી રહ્યો છે, રાજ્યના મહાનગરોમાં સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થયો છે, લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે છે, વિપક્ષે પણ સરકાર સામે આક્ષેપનો મારો કર્યો છે, ત્યાં રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે...શું છે આ નિર્ણય?...જુઓ આ અહેવાલમાં....સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યો છે, વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે, વીજ કંપનીઓએ પોતાના નિવેદન આપવા પડ્યા હતા...

સ્માર્ટ મીટરની સરકારની પહેલ એક સારી વસ્તુ છે, સ્માર્ટ મીટરથી વીજ ચોરી અટકશે, સાથે જ રોજ કેટલો વપરાશ થાય છે તે જાણી શકાશે...જો કે એડવાન્સ રિચાર્જ કરાવવાનું હોવાથી સામાન્ય લોકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે....તો વધુ બીલ આવતું હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે તે મામલે સરકારે જૂના મીટર પણ યથાવત રાખવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી જે ગેરસમજ ઉદભવી છે તે દૂર કરી શકાશે.

MGVCL Smart Meter Locals Protest Breaking News Gujarat Gujarati News Vadodara Work Smart Meters Smart City Vadodara MGVCL Smart Meter સ્માર્ટ સિટી સ્માર્ટ મીટર રિચાર્જ કરો વીજ વપરાશ ઘરમાં છવાઈ જશે અંધારપટ વીજ ચોરી સરકારનો મોટો પ્રોજેક્ટ હાઉસિંગ બોર્ડ હાઉસિંગ બોર્ડની ઓફિસ લોકોનો આક્ષેપ સાદું મીટર સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાત સરકાર Gujarat Government

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટMGVCL Smart Meter: સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણયSmart Meter Protest : સ્માર્ટ મીટરને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ કર્યો મહત્વનો નિર્ણય, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર લગાવાશે, ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનSevere Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chanakya Niti: આ 4 લોકોથી ધનના દેવી હંમેશા રહે છે દુર, આર્થિક સમસ્યાઓ નથી છોડતી પીછોChanakya Niti:ચાણક્ય નીતિમાં એવા લોકો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે મહેનત કરીને થાકી જાય તો પણ ધન કમાઈ શકતા નથી. આવા લોકોના ઘરમાં ધન ક્યારેય ટકતું નથી. લાખો રૂપિયા કમાતા હોય તો પણ અણધાર્યા ખર્ચમાં રૂપિયા વહી જાય છે. આવું એવા લોકો સાથે થાય છે જે લોકો આ ચાર ખોટી આદત ધરાવતા હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »