હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 170%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Monsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Heat waveTop 5 RCB PlayersShukraditya Rajyogહીટવેવ વચ્ચે હરખના સમાચાર, દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે. ગુજરાત માં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાત માં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે.

મે મહિનામાં ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. રવિવારે ગુજરાતના 10 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં હિંમતનગરમાં રવિવારે 46.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં રવિવાર 45 ડિગ્રી સાથે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આગામી પાંચ દિવસ મોટ ભાગના શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું. આમ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો અલર્ટ છે. એટલું જ નહીં, દેશમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્લીના નજફગઢમાં તાપમાનનો પારો 48 ડિગ્રી પર પહોંચ્યો છે.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન Monsoon Entry Andaman Nikobar Monsoon Entry ચોમાસું સત્તાવાર રીતે ચોમાસાનું આગમન આંદામાન નિકોબારમાં વરસાદ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં અહીં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો; આ રીતે હિન્દુઓએ કરાવી મુસ્લિમ પરિવારને હજયાત્રાબનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે. પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ રૂપપુરા ગામમાં વસવાટ કરી રહ્યું છે. આમ તો એવું જોવા મળતું હોય છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરીસુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગીBank Of Baroda Jobs 2024: બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરના પદો ભરતી નિકળી છે. જો તમે પણ અહીં નોકરી કરવા માંગો છો અને સંબંધિત યોગ્યતા ધરાવો છો, મોડું કર્યા વિના તાત્કાલિક એપ્લાય કરો. તમારા માટે સરકારી નોકરીની સારી તક છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Crakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »