મોટો ખુલાસો! ચારેય IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું મોટું રહસ્ય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Ahmedabad समाचार

ATS,Gujarat ATS,ISIS

ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 15 દિવસ પહેલા એક માહિતી મળી હતી કે ચાર આતંકીઓ ગુજરાતમાં પ્રવશે કરવાના છે.

ગુજરાત ATS એ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ ATS એ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATS એ હાથ ધરી છે.

ગુજરાત એટીએસ કચેરી ખાતે લઇને પૂછ પરછ શરુ કરી હતી, ત્યારે આ ચાર આતંકીઓ અંગ્રેજી કે હિન્દી ભાષા ના જાણતા હતા અને માત્ર તામિલ ભાષા જ જાણતા હોવાથી અમદાવાદના દુભાષિયા મારફતે પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. આ ચારેય આતંકી ISISના આતંકીઓ છે જે ગુજરાત અને ભારતમાં યહૂદી, ખ્રિસ્તી , RSS અને BJPના લોકો પર હુમલો કે આત્મઘાતી હુમલો કરવાના હતા. જેના માટેની તમામ તૈયારીઓ આ આતંકીઓ કરી નાખી હતી.

ATS Gujarat ATS ISIS Latest Ahmedabad News Terrorist Latest Ahmedabad News Gujarati News Local News અમદાવાદ એરપોર્ટ આઈએસઆઈએસ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ghatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈઆ જન્મદિવસ કાર્તિક આર્યન માટે દુ:ખનો દરિયો લઈને આવ્યો છે. 13 મેના રોજ મુંબઈમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. આ બંને જબલપુરથી વિઝા લેવા મુંબઈ આવ્યા હતા. અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારબાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતોપંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું, મોટો ખુલાસો થયોAhmedabad school bomb threat : અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેઈલ મુદ્દે ખુલાસો.. પાકિસ્તાનના આઈપી એડ્રેસથી મોકલાયા હતા ધમકીભર્યા મેઈલ.. પોલીસ તપાસમાં સામે આવી હકીકત..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર કટ્ટર મુસ્લિમ મોલવીની ધરપકડ, આ લોકો નિશાને હતા!હૈદરાબાદના ધારાસભ્ય રાજા સિંગ, ભાજપની પૂર્વ મહિલા નેતા નૂપુર શર્મા, સહિત સુદર્શન ચેનલના એડિટર સુરેશ ચવ્હાણની હત્યા સાજીક કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાયેલા કટ્ટર મોલવીએ નેપાળ અને પાકિસ્તાનના નંબરથી ફોન કરવામાં આવતો હતો. મોબાઈલમાંથી દસ્તાવેજ મળી આવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવલેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો; પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટસાબરકાંઠાના વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક આવ્યો છે. વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »